રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ધીમો ગેસ કરી હળદર, મીઠું, હિંગ નાખી અને તે પછી તેમાં ધાણી ઉમેરવી.
- 2
ધાણી ને 10 થી 15 મિનિટ સુધી કડક થાય ત્યાં સુધી શેકાવા દેવી. હવે તૈયાર છે વઘારેલી ધાણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ધાણી
#હોળી #ટ્રેડિશનલ અમારે ત્યાં ગુજરાતમાં પ્રથમ દિવસે હોળી માં રાત્રે હોળી પ્રગટાવે ત્યારે ખજૂર ધાણી દાળિયા આ શ્રીફળ પાણી નો કરશો બધો સાથે લઈ જાય છે અને હોળી માતા ની પ્રદક્ષિણા ફરે છે Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટા મસાલા વાળી જુવાર ની ધાણી
#HRC#Holispecialrecipe#cookpadgujarati #cookpadindia#holirecipe#juvarnidhanirecipe#chatpatamasalawalijuvarnidhanirecipe Krishna Dholakia -
-
-
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
-
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
-
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843823
ટિપ્પણીઓ (5)