લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે.

લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટાકા (જો નાની બટેટી મળે તો તે જ લેવી.)
  2. 4-5 ચમચીલાલ મરચું પાઉડર
  3. 12-15કળી મોટું લસણ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 2-3 ચમચીખારી શીંગ ફોતરા કાઢીને
  6. 1/2 કપશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં બટાકા બાફી લો. છાલ કાઢી મોટા ટુકડા કરી લો.ઉપર મરચું મીઠું નાખી મિક્સ કરો પછી લાલ મરચું પાઉડર 1 ચમચીનાખી મિક્સ કરી લો.

  2. 2

    લસણ માં મીઠું, મરચું નાખી ચટણી બનાવી લો. એ ચટણી માં બે થી ત્રણ ચમચા શીંગ તેલ નાખી ખૂબ જ ફિટતા હોય એમ મિક્સ કરી લો.હવે તે મરચું, બટાકા ઉપર નાખી સરસ થી હાથ વડે ભેળવો.જરૂર લાગે તો મરચું, મીઠું વધારે ઓછું કરી શકાય

  3. 3

    તૈયાર છે લસણિયા ભૂંગળા બટાકા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes