ગુલાબ જાંબુ

Varsha S M
Varsha S M @varsha_1964120

#VSM: ગુલાબ જાંબુ એ આપણા દેશમાં એવી એક પ્રખ્યાત મીઠાઈ. અને નાના મોટા સૌ ને ભાવતી મીઠાઈ છે.

ગુલાબ જાંબુ

#VSM: ગુલાબ જાંબુ એ આપણા દેશમાં એવી એક પ્રખ્યાત મીઠાઈ. અને નાના મોટા સૌ ને ભાવતી મીઠાઈ છે.

रेसिपी संपादित करा
See report
शेअर
शेअर

घटक

૩૦ મિનિટ
  1. ૧/૨ કપમાવો પા કપ પનીર, પા કપ મેંદો
  2. ૧ કપપાણી
  3. ૧ કપખાંડ
  4. દાણા એલચી કૂટીને
  5. પિસ્તા ચારોળી ૨ ચમચા
  6. કેસર ૩, ૪ કાપ
  7. ૨ કપઘી તળવા માટે

कुकिंग सूचना

૩૦ મિનિટ
  1. 1

    પ્રથમ માવો અને પનીર ભેગાં કરી ને મસળી ને તેમાં મેંદો અને બેકિંગ સોડા એલચી પાવડર એક ચમચો ખાંડ પીસીને નાખી મસળી ને લોટ બાંધી પાચ મિનિટ રાખો.

  2. 2

    અને હવે પાણી અને ખાંડ,એલચી, કેસર ભેળવીને ગેસ પર એક તારી જેવી ચાસણી ત્યાર કરી મૂકો, હવે લોટ માંથી ના ના લૂવા કરી ગોળ ગોળ વાળી ઘી માં તળી લો ગુલાબ જાંબુ સરસ ફુલી જાય અને લાલ રંગ ના થાય એટલે તેને ચાસણી નાખતાં જવાના તેમાં ઠંડા થાય ત્યાંસુધી રાખો અને વાડકી ચાસણી સાથે પીરસો સરસ રસીલા મીઠા ગુલાબ જાંબુ ત યાર છે.

रेसिपी संपादित करा
See report
शेअर
Cook Today
Varsha S M
Varsha S M @varsha_1964120
रोजी
Cooking is my favourite hobby. I love making variety of recipes and try experimenting with my cooking ideas.
पुढे वाचा

Similar Recipes