કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૨-૩ વખત બરાબર પાણી થી ધોઈ લો પછી તેને કૂકર માં બાફવા મૂકી દો ૨-૩ સીટી થાઇ પછી ગેસ બંધ કરી દો
- 2
ત્યાર બાદ લોટ માં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હીંગ, તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો
- 3
દાળ બફાઇ જાય એટલે તેને ચર્ન કરી લો અને જરૂર પડે અને ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી દો
એક કડાઈ માં દાળ ને કાઢી લો અને ઉકળવા દો - 4
ત્યાર પછી લોટ માંથી ઢોકળી વણી તેનાં નાના ટુકડા કાપી લો
- 5
હવે દાળ માં શીંગદાણા, લીલા મરચા, ટામેટાં, લીમડો અને ઢોકળી ઉમેરી દો અને થોડી વાર માટે ચડવા દો
- 6
વઘાર કરવા માટે પહેલા તેલ ગરમ મૂકો ત્યાર બાદ તેમાં રાઇ, જીરું, તજ, લવિંગ, સૂકા લાલ મરચાં ઉમેરો
હવે તે વઘાર ને દાળ માં ઉમેરી દો અને કોથમીર છાંટી દો - 7
તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ સ્પેશિયલ દાળ ઢોકળી જેને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો (જો ડુંગળી ન ખાતા હોય તો ના લઈશો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
-
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
-
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
More Recipes
ટિપ્પણીઓ