ગાજર ની સુકવણી

Varsha Dave @cook_29963943
સીઝન માં આવતા શાકભાજી ની સુકવણી કરી અને તેનો ઉપિયોગ આખું વર્ષ કરી શકાય છે.સૂકવેલા ગાજર નો ઉપિયોગ અથાણાં ની ગોળકેરી માં પણ કરી શકાય છે.
ગાજર ની સુકવણી
સીઝન માં આવતા શાકભાજી ની સુકવણી કરી અને તેનો ઉપિયોગ આખું વર્ષ કરી શકાય છે.સૂકવેલા ગાજર નો ઉપિયોગ અથાણાં ની ગોળકેરી માં પણ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ ઉતારી બરાબર ધોઈ નાખો અને તેની વચ્ચે નો ભાગ કાઢી નાખી અને થોડા મોટા ટુકડા કરી લો.
- 2
હવે તેને મીઠા માં મિક્સ કરી અને બે કલાક રહેવા દો.ત્યાર બાદ ચારણી માં કાઢી પાણી નિતારી લો.
- 3
મીઠા નું પાણી નીતરી ગાજર કોરા થઈ જાય એટલે તેને બે,ત્રણ દિવસ તડકા માં સૂકવી દો.કડક થઇ જાય એટલે બોટલ માં ભરી જરૂર પડે ત્યારે ઉપિયોગ માં લો.
Similar Recipes
-
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
સુકવણી વાળા ગાજર નુ તીખુ અથાણું
આ રીતે બનાવેલા ગાજર સ્ટોર કરી શકાય છે રાઈ ના કુરિયા પણ ઉમેરી શકાય છેKusum Parmar
-
ગાજર ની કાચરી
#અથાણાંશિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી. Khyati Dhaval Chauhan -
આંબલી ની સુકવણી
ઉનાળા માં લીલી આંબલી ખુબ આવે છે.આ આંબલી રસ દાર અને તાજી હોય છે.આ આંબલી ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. Varsha Dave -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ગાજર ની લસણીયા ખમણી (Gajar Lasaniya Khamani Recipe In Gujarati)
ગાજર માંથી ગણા પ્રકાર ના અથાણાં બને છે. ગાજર ની લસણ વારી ખમણી બહુ સરસ બને છે. જે બરણી માં ભરી 1 મહિના સુધી સ્ટોર કરી , ઉપયોગ માં લઇ શકાય છે.... Rashmi Pomal -
મેથી ફુદીનો સરગવાના પાન આદુ ગુવાર સુકવણી(Methi Pudino Saragva Paan AAdu Guvar Sukavani Recipe In Guj
CookpadKitchen Star challenge #KS5સુકવણી એટલે કે સીઝન વગર પણ તેનો સ્વાદ આપણે મળે. બીજી સીઝન આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય... Archana Parmar -
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
તડકા,છાયા નો (ટ્રેડિશનલ) છુંદો
ઉનાળા ની સીઝન એટલે અથાણાં ની સીઝન.તડકા નો ભરપુર ઉપિયિગ કરી ને બનાવેલા અથાણાં આખું વર્ષ સારા રહે છે.અહીંયા મે એવી જ રીતે કેરી નો છુંદો બનાવ્યો છે. Varsha Dave -
સુકવણી (Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે. Alpa Pandya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Week3#GA4ગાજર નો હલવો દરેક ને ખુબ મન પસંદ છે અને તેને બનાવવામાં પણ સરરતા રહે છે તેને લાઇવ પણ ઉપિયોગ માં લઈ સકાય અને થોડા દિવસ માટે ફ્રીઝ મા રાખી ને પણ મજા માણી શકાય jignasha JaiminBhai Shah -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે. Reena parikh -
ગુલાબ ની પાંદડી ની સુકવણી (Rose Petal Sukavani Recipe In Gujarati)
#KS5#સુકવણીઉનાળાની કાળ જરતી ગરમીમાં શરીર ને ઠંડક ની જરૂર પડેછે જેના માટે આપણે ઠંડા પીણાં, ગુલકંદ વગેરે નો ઉપયોગ કરીયે છીએ. આજે આપણે ગુલાબ ની સુકવણી જોઈશું જેનો ઉપયોગ તમે શરબત મીઠાઈ ડિઝર્ટ વગેરે માં કરી શકશો.મેં રોઝ સીરપ માં તેનો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
ગવાર ની સુકવણી (Gavar Sukavani Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia ગવારની જ્યારે સીઝન હોય ત્યારે ગવર લઈને તેની સૂકવણી કરી દઈએ અને જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને તળી ને તેના ઉપર મસાલો છાંટી ને વાપરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મારા ઘરે મોટાભાગે કેરીના રસ જોડે આ ગવાર ની સુકવણી નો ઉપયોગ થાય છે. Shweta Shah -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ચટપટી કેરી નો મુખવાસ
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે Daxita Shah -
ગાજર મરચા નો સંભારો
#ઇબુક૧ શિયાળા માં આવતા ગાજર આપણે સૌ કોઈ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. એમાંથી આજે મેં ગાજર મરચા નો સંભારો બનાવ્યો છે. જે મારા ઘર ના નો પ્રિય છે. Krishna Kholiya -
ગાજર ની ખીર
#GA4#Week3ગાજર ની ખીર ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.અને સાંજે જમ્યા પછી કંઈ ગળ્યું ખાવા જોઈતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Dimple prajapati -
કોથમીર સુકવણી (Kothmir Sukavni Recipe In Gujarati)
કોથમીર સુકવણીઆપણે કોથમીર વગર ની રસોઈ નો વિચાર જ શા કરી શકીએ..... ચોમાસામાં કોથમીર મોંઘી પણ હોય અને પાણી વાળી & જીવાત વાળી પણ હોય છે.. . એનો સરળ ઉપાય કોથમીર સુકવણી..... Ketki Dave -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
#BW#Baby#kids#cookpadindia#cookpadgujratiશિયાળો આવતા ગાજર ની અવનવી વસ્તુ બનવા ની ઈચ્છા થાય આપણે ગાજર ઘણી વસ્તુ માં યુઝ કરીએ જેમકે સલાડ, પુલાવ બિરયાની, મિક્સ શાક માં ખીચડી, પરાઠા માં અને ગાજર ની મુખ્ય રેસિપી કેમ ભૂલાય જે નાના થી લઈ ને મોટાં ને ભાવે ગાજર નો હલવો તો અહી હું એના જેવી જ એક રેસિપી લાવી છું જે સાવ નાના બચ્ચા કે જે ૬-૭ મહિના થી મોટાં છે એને આપણે અવાર નવાર ખીર આપી છી.એમાં પણ ગાજર ની ખીર એમના માટે ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે જે ખાવા માં હલવા જેવો ટેસ્ટ આવે છે. sm.mitesh Vanaliya -
કટકીકેરી તડકા છાયા ની (Katkeri)
કેરી ની શિજન માં ખુબજ સરસ અલગ અલગ જાત ના અથાણાં બનતા હોય છે જે આપડે આખું વર્ષ સાચવીએ છીએ અને ખાવા પણ ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
મેથી સુકવણી - કસૂરી મેથી
આપણે કેટલાય મસાલા નો આપણી રાજીંદી જીંદગી માં ઉપયોગ કરીએ છીએ પણ આપણે એના ફાયદાઓ થી અજાણ રફીએ છે... એવો જ ૧ સ્વાસ્થ્યવર્ધક મસાલો છે કસૂરી મેથી.... કસૂરી મેથી સ્વાદ મા થોડી કડવી હોય છે પણ એ જે વાનઞી મા પડે એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે ... ચાહે એ રાજીંદી સબ્જી હોય... પંજાબી ફુડ.... ઇટાલિયન.... મેક્સીકન... થાઇ...ગમ્મેતે રસોઈ હોય... અત્યારે શિયાળામાં મેથી ની ભાજી ખૂબ મળે છે.... જો એની સુકવણી કરી લઇએ તો તેને આખું વર્ષ ઉપયોગ માં લઇ શકાય છે Ketki Dave -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
લસણિયા ગાજર
#સ્ટાર દરેક સીઝન માં બનતું અથાણું છે. તાજુ બનાવી ને ખાઈએ એ વધારે સરસ લાગે છે. ફ્રિઝ માં સ્ટોર કરી શકાય છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16896757
ટિપ્પણીઓ (7)