ઓરેન્જ જયુસ

HEMA OZA @HemaOza
#SSM
હાલ સખત લુ વરસે છે ગરમી ખૂબ વધી છે એવા સમયે વિટામિન સી ને ઠંડા ઠંડા કુલ ની મજા માણવી
ઓરેન્જ જયુસ
#SSM
હાલ સખત લુ વરસે છે ગરમી ખૂબ વધી છે એવા સમયે વિટામિન સી ને ઠંડા ઠંડા કુલ ની મજા માણવી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારંગી છોલી પેસી તૈયાર કરો
- 2
પછી હેન્ડ મશીન માં પેસી ઉમેરી જયુસ તૈયાર કરો
- 3
એક બાઉલ માં લ ઈ ખાંડ મીઠું સંચળ બરફ નાખી હલાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
-
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
મીન્ટ લેમન નું મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.. સમર સ્પેશિયલ#supers Sangita Vyas -
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
ક્રીમી કોકો મીલ્કશેક ( Creamy Coco Milk shake Recipe in Gujarati
#સમર #પોસ્ટ ૨ ગરમી માં ઠંડા ઠંડા કુલ કુલ ક્રીમી મીલ્કશેક. Bhavna Desai -
ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)
#Weekendઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ . Shilpa Shah -
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
-
વોટર મેલન એન્ડ મિંટ કૂલર
#SSMપુષ્કળ ગરમી માં જો કાઈ યાદ આવે કે miss કરતાહોઈએ તો એ છે ઠંડા ઠંડા કુલ કુલ..આજે મે વોટર મેલન અને મિંટ નું મોકટેલ બનાવ્યું...Chilled n refreshing..🍹 Sangita Vyas -
ઓરેન્જ મઠો
#મિલ્કીમઠો, શ્રીખંડ એ મીઠાઈ ની શ્રેણી માં આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ સ્વાદ માં ઘણી વિવિધતા જોવા મળે છે. તાજા ફળો વાળા, તથા સૂકા મેવા વાળા સિવાય પણ ઘણી નવી સ્વાદ અને ફ્લેવર ના મઠા મળે છે તથા બને છે.આજે મેં અત્યારે ભરપૂર મળતા, વિટામિન સી થી ભરપૂર એવા સંતરા નો મઠો બનાવ્યો છે. તો કેલ્શિયમ તથા વિટામિન સી ના સંગમ તથા સ્વાદિષ્ટ એવા મઠા નો આનંદ લઈએ. Deepa Rupani -
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
ઓરેન્જ જ્યુસ
#ફ્રુટસનારંગીનું સેવન કરવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે, નારંગીમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે.નારંગીનું સેવન કરવાથી હ્રદય, આંખો, પેટના રોગો, સાંધાના દુખાવા જેવી બિમારીઓમાં રાહત મળે છે. Harsha Israni -
પેશન ફ્રુટ જયુસ (Passion Fruit Juice Recipe In Gujarati)
#SJC #MBR3 #Week 3 પેશન ફ્રુટ નો વેલો મે મારા ઘર મા ઉગાડ્યો છે જેનુ નામ કૃષ્ણ કમળ /રાખડીફૂલ / કોરવ પાંડવ ફુલ કહે છે તેના ફૂલ અને ફળ ના ફોટા નીચે આપેલ છે આ ફ્રુટ મા ધણા પોષક તત્વો જોવા મળે છે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ વિટામીન સી ઈ ડી એ કેઆર્યન ફૉસ્ફરસ એન્ટિ ઓક્સિડન્ટસ વગેરે મળી આવી છે કે જે મનુષ્યના શરીર માટે ખૂબ જરૂરી પોષક તત્વોની થી ભરપુર હોય છેKusum Parmar
-
-
-
તરબૂચ જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#ઉનાળા ની ધીમી શરૂઆત થઈ ગ ઈ છે. ને શનિવારે 1/2 દિવસ ની જોબ પર થી ઘેર આવી જો આ ઠંડુ કુલ પીણું મળી જાય તો જલસા HEMA OZA -
-
ઓરેન્જ જ્યુસ
#૨૦૧૯ઓરેંજ જ્યુસ એ બાળકો માટે ખૂબ જ હેલ્દી જ્યુસ છે તે વિટામિન સીથી ભરપૂર છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ pulpy orange juice Khushi Trivedi -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
રોઝ શાહી લસ્સી (Rose Shahi Lassi Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં માણો રોઝ શાહી કુલ કુલ લસ્સી. Rekha Vora -
-
લાઇમ એન્ડ મીન્ટ રિફ્રેશર (Lime Mint Refresher Recipe In Gujarati)
#SFઠંડાં ઠંડા કુલ કુલ..ગરમી માં તાજગી આપે અને માઈન્ડ ફ્રેશ થઈ જાય એવુંશરબત.. Sangita Vyas -
-
વોટરમેલોન જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.ગરમી ની સીઝન શરૂ થઈ ગઈ છેઅને તરબૂચ પણ બહુ મળતા થઈ ગયા છેતો એનો જ્યૂસકાઢીને કે તરબૂચ ના કટકા પણ ઠંડા કરીનેખાવા જોઈએ.તરબૂચ માં પાણી નો ભાગ બહુ હોય છે જેથીDehydration થી બચવા માટે પણ watetmelonબહુ લાભદાયી છે. Sangita Vyas -
ઓરેન્જ પંચ (Orange punch Recipe in Gujarati)
#GA4#Week26Orange punch 🍊🍊🍊 આરેનજ મા વિટામીન સી ભરપુર હોય છે. Chandni Dave -
મીનટી લેમન મોકટેલ (Minti Lemon Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 લેમન માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. તે આપણા શરીર માટે ખૂબ જ પ્રમાણ માં જરૂરી છે Apeksha Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના એ ગરમી ની ઋતુ માં ઠંડક આપતો શરબત છે તેના થી ગરમી માં લુ લાગતી નથી. સ્ટેમિના જળવાય છે Kamini Patel -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16901118
ટિપ્પણીઓ (2)