પેશન ફ્રુટ જયુસ (Passion Fruit Juice Recipe In Gujarati)

#SJC #MBR3 #Week 3 પેશન ફ્રુટ નો વેલો મે મારા ઘર મા ઉગાડ્યો છે જેનુ નામ કૃષ્ણ કમળ /રાખડીફૂલ / કોરવ પાંડવ ફુલ કહે છે તેના ફૂલ અને ફળ ના ફોટા નીચે આપેલ છે આ ફ્રુટ મા ધણા પોષક તત્વો જોવા મળે છે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ વિટામીન સી ઈ ડી એ કેઆર્યન ફૉસ્ફરસ એન્ટિ ઓક્સિડન્ટસ વગેરે મળી આવી છે કે જે મનુષ્યના શરીર માટે ખૂબ જરૂરી પોષક તત્વોની થી ભરપુર હોય છે
પેશન ફ્રુટ જયુસ (Passion Fruit Juice Recipe In Gujarati)
#SJC #MBR3 #Week 3 પેશન ફ્રુટ નો વેલો મે મારા ઘર મા ઉગાડ્યો છે જેનુ નામ કૃષ્ણ કમળ /રાખડીફૂલ / કોરવ પાંડવ ફુલ કહે છે તેના ફૂલ અને ફળ ના ફોટા નીચે આપેલ છે આ ફ્રુટ મા ધણા પોષક તત્વો જોવા મળે છે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ વિટામીન સી ઈ ડી એ કેઆર્યન ફૉસ્ફરસ એન્ટિ ઓક્સિડન્ટસ વગેરે મળી આવી છે કે જે મનુષ્યના શરીર માટે ખૂબ જરૂરી પોષક તત્વોની થી ભરપુર હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
આ વેલો તેના ફ્રુટ અને ફૂલ
- 2
સૌ પ્રથમ થોડા પીળા કલર ના થાય એટલે ઉતારી જ્યા સુધી પીળા કલર ના પાકી જાય ત્યા સુધી ધર મા રાખી દો મારે એક સાથે ચાર ફ્રુટ આવ્યા છે પાકવા મા લગભગ દસ થી બાર દિવસ લાગશે
- 3
ફળ પાકી જાય એટલે તેને ધોઈ કોરા કરી તેની વચ્ચે થી કાપો કરી તેના બે ભાગ કરી લો
- 4
એક મીકસી જાર મા ખાંડ મરી સંચળ પાઉડર ઉમેરી દો ફ્રુટ નો વચ્ચે નો પલ્પ ચમચી ની મદદ કાઢી જાર મા ઉમેરી દો આવી રીતે બધો પલ્પ કાઢી એક કપ ઠંડુ પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી ગરણી મા ગાળી લો ફરી પાછો પલ્પ જાર મા નાખી ઠંડુ પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી ગાળી લો
- 5
હવે એક સર્વિંગ ગ્લાસ મા રેડી તેમા બરફ ની ક્યૂબ ઉમેરી સ્ટ્રો લગાવી ઠંડાં ઠંડા કુલ કુલ ખટમીઠો જ્યુસ એન્જોય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેશન ફ્રૂટ જયુસ (Passion Fruit Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : પેશન જયુસમોમ્બાસા મા બે ટાઈપ ના પેશન ફ્રૂટ મલે . હું બ્લેક પેશન ફ્રૂટ લઈ આવી અને તેમાં થી જયુસ બનાવ્યું. Sonal Modha -
-
પેશન ફ્રુટ જ્યૂસ (Passion Fruit Juice Recipe In Gujarati)
નોર્મલી બે પ્રકારના પેશન ફ્રુટ આવે છે .યેલો અને પર્પલ બ્લેક..યેલો વધારે ખાટ્ટા હોય છેજ્યારે પર્પલ બ્લેક યેલો ના પ્રમાણ માં ઓછા ખાટ્ટા.જેટલા વધારે ખાટ્ટા એટલી ખાંડ વધારે લેવી પડે..એટલે જ્યૂસ બનાવવા મોસ્ટલી પર્પલ બ્લેક નો જ ઉપયોગ થાય છે.મે પણ આજે પર્પલ બ્લેક પેશન નો ઉપયોગકર્યો છે..અહી આપણે હોલસેલ માં ready to drinkજ્યૂસ બનાવી ને બોટલ માં ભરી ફ્રીઝ માં નીચે રાખીશું..ગરમી ની સીઝન માં ઠંડો પેશન જ્યૂસ પીવાની મજા જ કંઈ ઓર છે.. Sangita Vyas -
ટ્રી ટમાટો એન્ડ પેશન જ્યુસ (Tree Tamato Pession Juice Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપી#SJR :ટ્રી ટમાટો એન્ડ પેશન જ્યુસ સવારના બ્રેકફાસ્ટમાં ફ્રેશ જ્યુસનું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં ટ્રી ટમાટો અને પેશન જ્યુસ બનાવ્યું Sonal Modha -
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે Sonal Modha -
-
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#RC3#Week 3#Red colourડ્રેગન ફ્રુટ વિટામીન સી થી ભરપુર હોય છે. પાણી ના પ્રમાણ હોવાને લીધે જૂસી અને પલ્પી ફુટ છે. ડીહાડ્રેશન સામે રક્ષળ આપે છે .એના ઉપયોગ થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ તો છોળી અને કાપી ને ને ખઈ શકાય છે પણ મે ક્સશ કરી ને લિકવીફાઈડ કરી ને જૂસ ની રીતે સર્વ કરયુ છે Saroj Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
પપૈયાનું જયુસ (Papaya Juice recipe in Gujarati)
#માઇઇબુક##પોસ્ટ ૧૫##Hot1#પપૈયાં નુ જયુસ હેલ્થ માટે સારૂ છે. વિટામિન થી ભરપુર છે. વજન ઉતારે છે. અઠવાડિયા માં ૩ થી ૪ વાર પીવુ જોઈએ. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
-
-
સ્ટાર ફ્રુટ જયુસ (Star Fruit Juice Recipe In Gujarati)
#સાઇડઇમ્યુનિટી બુસ્ટર ડ્રીંક તેમજ આંખ ,કિડની ,લીવર ,તેમજ વેટ લોસ માટે બેસ્ટ. Kinjal Kukadia -
ઓરેન્જ જયુસ
#SSMહાલ સખત લુ વરસે છે ગરમી ખૂબ વધી છે એવા સમયે વિટામિન સી ને ઠંડા ઠંડા કુલ ની મજા માણવી HEMA OZA -
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SPR# ફ્રુટ નું સલાડ#Cookpad ફ્રુટ નું સલાડ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે જમરૂખ દરેકમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
સ્ટાર ફ્રુટ (કમરખ) કુલર
#SM#RB2#week2#cookpad_guj#cookpadindiaકમરખ / સ્ટાર ફ્રુટ એ વિટામીન C થી ભરપૂર ફળ છે. બહુ જાણીતું નહીં એવા આ ફળ ના લાભ ઘણા છે. તેના આકાર સ્ટાર/તારા જેવો છે જેના લીધે સ્ટારફ્રુટ તરીકે ઓળખાય છે. ગરમી ના સમયે આ સ્ટાર ફ્રુટ કુલર ઠંડક આપે છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (10)