નીમ શોટ્સ

Bansi Thaker @ThakersFoodJunction
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ.
નીમ શોટ્સ
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
લીમડા ના પાન અને મોર ને ચોખ્ખા પાણી થી ધોઈ સાફ કરી ને થોડી વાર પલાળી રાખવું.
- 2
હવે એક મિક્સર જાર માં એને નાખી ને એમાં થોડું જ પાણી એડ કરી ને ચર્ન કરી લેવું અને પછી ગાળી ને ગ્લાસ માં સર્વ કરવું.મેં એમાં બીજું કઈ એડ કરેલું નથી તમે ઈચ્છો તો એમાં મારી પાઉડર, સંચળ પાઉડર, લીંબુ નો રસ કે ગોળ ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કડવા લીમડાનો જ્યુસ (રસ)
અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે.આપણે સૌ કડવાં લીમડાના ગુણો વિશે જાણીએ જ છીએ. ચૈત્ર માસમાં કડવાં લીમડાનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે.આજે મેં કડવાં લીમડાના મોર તથા થોડા એના કૂણાં પાન લઈને લીમડાનો રસ કાઢયો છે.ચૈત્ર માસમાં ઓછા માં ઓછા 4-5 દિવસ સુધી આ રસનું સેવન કરવું જોઈએ. Vibha Mahendra Champaneri -
લીમડા ના મોર નો શરબત (Limda Mor Sharbat Recipe In Gujarati)
#SMલીમડો સ્વાદમાં કડવો છે પણ એટલો જ તે ફાયદાકારક છે ચૈત્ર મહિનામાં લીમડા પર મોર થાય છે એ મોરનો શરબત પીવાથી અથવા મોર નો રસ પીવાથી તાવ આવતો નથી Ankita Tank Parmar -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે. #cookpadgujarati #cookpadindia #limdanoras#limdo#kadavolimdo Bela Doshi -
લીમડા ના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)
ચૈત્ર મહિનામાં આ રસ અચૂકથી પીવો . Shilpa Kikani 1 -
નીમ રસ (Neem Ras Recipe In Gujarati)
કડવા લીમડાના મીઠાં ફાયદા ચૈત્ર મહિનામાં નવ દિવસ લીમડા નો કોલ કે લીમડા ના પાન નો રસ પીવે તેને બીમારીથી બચે છે Jigna Patel -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
અત્યાર ના સમય માં રામબાણ ઈલાજ લીમડા નો રસ ખુબજ ઉપયોગી છે લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને ડાધ દુર થાય છે. Bela Doshi -
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
કરી લિવસ્ ફ્રીટર્સ
#ફ્રાયએડ#starમીઠાં લીમડા ને આપણે મુખ્યત્વે વઘાર માં વધારે વાપરીએ છીએ. કેલ્શિયમ થી ભરપૂર એવા મીઠા લીમડા ના ઘણા ગુણો છે. તેને આપણે વધારે માં વધારે ઉપયોગ માં લેવા જોઈએ. Deepa Rupani -
ફ્લાવર ના ડાળખાં નું અથાણું
શિયાળા માં ફ્લાવર કુણા આવતા હોય છે જેથી એના ડાળખાં પણ કુણા આવે છે. આપણે ફ્લાવર નો ઉપયોગ કરી લાયે પછી એના આ ડાળખાં ને નાખી દેતા હોયે છીએ. પણ મારેય ઘર માં એનું પણ અથાણું બને છે. એના કુણા ડાળખાં ને ધોઈ ને ઈન સમારી ને એમાં આચાર મસાલો નાખી ને એને રોટલી જોડે ખવાય છે. અને મને પણ ફ્લાવર નું શાક ના ભાવે એટલે હું પણ આ અથાણું બનાવું. Bansi Thaker -
લીમડાનાં મોર નો રસ
ચૈત્ર માસ માં લીમડાના મોર, વરિયાળી અને સાકર પીસી રસ બનાવી બધાને સવારે પીવા નો નિયમ.જ્યારે લીમડાનો મોર ન મળે ત્યારે કૂંણા પાન નો પણ ઉપયોગ કરી શકાય. જે માણસ આ જ્યુસ નિયમિતપણે પીવે છે તે કદી બિમાર પડતા નથી. Dr. Pushpa Dixit -
લીમડાના ફુલ(મ્હોર)નો રસ
#અમદાવાદકહેવાય છે કે, ચૈત્ર માસમાં લીમડા નો મ્હોર પીવાથી શરીરમાં ઠંડક થાય છે, અને તાવ આવતો નથી. Heena Nayak -
લીમડાના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)
ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે લીમડાનો મોર, વરિયાળી અને સાકર ભગવાન ને ધરાવી તેનો રસ બનાવ્યો જે અમે બધા આખો મહિનો પીશું.ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપી છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. આપણા ત્યાં ચૈત્ર મહિનામાં લીમડાનું પાણી પીવાનો કે લીમડાના ફૂલનો વપરાશ કરવાનો રિવાજ છે. જેના દ્વારા આપણું આરોગ્ય બારેમાસ જળવાઈ રહે છે. આમ સમગ્ર વર્ષ આરોગ્યમય પસાર કરવા કડવા લીમડાના મીઠા ગુણ જાણવા આવશ્યક છે.ચૈત્ર મહિનાથી સામાન્ય રીતે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થતા હોય છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે લીમડાના પાકા પાન કરતાં કુણા પાન વધુ ઠંડક આપે છે અને કુણા પાન કરતાં પણ વધુ ઠંડક તેના ફુલ આપે છે. જેથી ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરી ઠંડક મેળવવા ઉપરાંત અનેક રોગોથી બચી શકાય છે. ગરમીની ઋતુમાં શરીરના દર્દો જેવા કે પિત્તપ્રકોપ, તાવ, પેટની ગડબડી, અજીર્ણ, ચામડીના રોગો, ઓરી-અછબડા, શીતળા વગેરે અનેક રોગોમાં લીમડો અતિ ઉપયોગી છે. Dr. Pushpa Dixit -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
#Immunityખાલી પેટે લીમડા ના પાન Immunity Booster નું કામ કરે છે.આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે. Bhumi Parikh -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
કડવાલીમડાનાં મોરનો જ્યુસ(NeemSpring FlowerJuiceRecipeInGujarati)
#cookpadindia#cookpadgujarati#Juice ચૈત્ર માસમાં કડવા લીમડાનો રસ પીવામાં આવે તો તમે તાવ કે બીજી બીમારીઓ થી દૂર રહો છો.તો તમારામાંથી કોણ કોણ કડવા લીમડાનો જ્યુસ બનાવીને પીવે છે?આ લીમડાનો મોર ન હોય તો કડવા લીમડાનાં પાન નો જયૂસ પણ લઈ શકાય અને તેને સવારે નરણા કોઠે પીવાથી લાભદાયક રહે છે. सोनल जयेश सुथार -
કેસરિયા ઠંડાઈ
#દૂધ#જૂનસ્ટારશિવજી ની મનભાવન એવી ઠંડાઈ , ખાસ કરી ને મહાશિવરાત્રી અને હોળી માં આપણે બધા પીએ છીએ. હા, ઘણી વાર તેમાં ભાંગ પણ ઉમેરિયે છીએ. પણ આપણે તો ભાંગ વિનાની ઠંડાઇ પીએ છીએ. Deepa Rupani -
બનારસી પાન શોટ્સ
#હોળી#પોસ્ટ1બનારસી પાન શોટ્સ એ એક ટ્રેડીશનલ બનારસી ડ્રિન્ક છે જેમાં કલકતી પાન અને લખનવી વરિયાળી નો ખાસ કરી મેં ઉપયોગ કરવા માં આવે છે હોળી માટે સરસ પીણું છે જે બનવા માં પણ સહેલું છે. Anjali Vizag Chawla -
કરી લીવસ ડ્રાય ચટણી Curry leaves dry chutney in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૩ #cookpadindia મિત્રો મીઠા લીમડા ના પાન આજ સુધી આપડે વઘાર માજ વાપર્યા હસે પણ આજે આપણે તેની ડ્રાય ચટણી બનાવવા ના છીએ જે તમારી હેલ્થ માટે ખૂબ સારી છે ખાસ કરીને વાળ માટે Dhara Taank -
પાતરા મુઠીયા
#ટીટાઇમઅળવી ના પાન, પાંદડા, પતરવેલીયા -- નામ જુદા પણ વાનગી એક. આપણે સૌ એના થી જાણકાર છીએ અને બનાવીયે જ છીએ. આજે મેં તેના મુઠીયા બનાવ્યા છે જે નાસ્તા માટે નો એક સરસ વિકલ્પ છે. Deepa Rupani -
હિબીસકસ અને દાડમ નો જ્યુસ (hibiscus and Pomegranate juice in gujarati immunity booster drink)
#સુપરશેફ3આ વરસાદી મોસમમાં દાડમ ભરપૂર આવે છે.ને આપણે બધા જાણીએ છીએ કે દાડમ કેટલું ગુણકારી ફળ છે. અત્યારે આપણે બધા કોરોનાવાયરસ સામે લડી રહ્યા છે તો આ એક એવું શરબત છે જેનાથી તમારી પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને એને સાથે મેં જાસૂદ ના ફૂલ નો ઉપયોગ કર્યો છે જાસૂદ ના ફૂલ પણ એટલા જ ગુણકારી છે ગરમીમાં ઠંડક આપે છે અને વરસાદી મોસમમાં અને ઠંડીમાં એ ગરમાવો આપે છે. બંને માં વિટામિન સી ભરપૂર છે. તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો Tejal Sheth -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
-
ઘેંશ (ghensh recipe in gujarati)
ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#satam #સાતમ Nidhi Desai -
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
#NRCનોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ.. Sangita Vyas -
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાસ બનાવવા માં આવતી વાનગી માં ની એક.. ઓળા માટે ખાસ કાળા રીંગણા આવે છે એના થી આ ઓળો બને. Aanal Avashiya Chhaya -
મીઠા લીમડા ની સૂકી ચટણી(curry leaves dry Chutney recipe in Gujarati)
#સાઈડકંઈક નવું કરવા ની આદત અને સાથે લીમડા ની ગુણવતા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે.તો મેં ટ્રાય કરી મીઠા લીમડા ની સૂકી ચટણી. Lekha Vayeda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905680
ટિપ્પણીઓ