ગ્રીન છાશ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#ssm
#સુપર સમર સ્પેશિયલ
#પોસ્ટ ૫

ગ્રીન છાશ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ssm
#સુપર સમર સ્પેશિયલ
#પોસ્ટ ૫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. ૧ કપદહીં
  3. ૩ ચમચીઝિની સમારેલી કોંથમીર
  4. ૧/૪ કપફુદીનો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧/૨ ટી સ્પૂનસેકેલુ જીરુ પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂનચાટ મસાલો
  8. ૧/૪ ટી સ્પૂનસંચડ પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનજલજીરા પાઉડર
  10. ૩ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જર માં દહીં, ફુદિનો, કોંથમિર, મીઠું,‌‌ચાટમસાલો,‌‌‌સંચળ પાઉડર, જીરું પાઉડર, અને ‌‌જલજીરાપાઉડર ‌‌બધુ એડ કરી ૧/૨ ગ્લાસ પાણી નખી બધુ બ્લેન્ડ કરી લો

  2. 2

    પછી છાશ.ના એક તપેલી માં છાશ લઈ તેમાં. બાકી નુ પાણી ઉમેરી લો

  3. 3

    છાશ.ને‌ ફુદીના.થી ગાર્નિશ કરી‌ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes