ગ્રીન જ્યુસ

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#ઇબુક૧#લીલી
#પોસ્ટ 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કપ પાલક
  2. 1/૪ કપ ફુદીનો
  3. 1/2કપ કોથમીર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/૪ ટી સ્પૂન ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ધોઈ 2 મિનિટ બ્લાન્ચ કરી લો.કોથમી અને ફુદીના ને ધોઈ લો,બાફેલી પાલક ફુદીનો અને કોથમી ને મિકચર માં પીસી લો, હવે તેને ગરણી થી ગાળી મીઠું અને ચાટ મસાલો નાખી ફ્રેશ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes