મેગી ભજીયા

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ પાણી ઉકાળી તેમાં મેગી બનાવી લેવી.
- 2
હવે એક વાસણ લઇ તેમાં ચણા નો લોટ અને બધીજ સામગ્રી તેમાં લઇ મિક્સ કરી દેવી.અને ત્યાર બાદ મેગી નાખીને મિક્સ કરી દેવું.ધીરે ધીરે હલાવવું. ભજીયા નું બેટર તૈયાર કરવું.
- 3
સોડા નાખીને ગેસ પર ગરમ તેલ માં ભજીયા તળી લેવા અને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસતા વરસાદમાં સાંજના dinner નો best optionએટલે ભજીયા... આજે મેં ફ્યુઝન રેસીપી મેગી સાથે મસાલા મિક્સ કરી ભજીયાં બનાવ્યા તે પણ ગુજરાતી સ્વાદ મુજબ બનાવી કાઇક અલગ ખાવાની ઇચ્છા પૂરી કરી.. Ranjan Kacha -
-
ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
#EB#Week9#cookpadGujarati મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Daxa Parmar -
-
મેગી ના ભજીયા
#goldenapron3# week3# મેગી# ઇબૂક૧#પોસ્ટ૨૦આ મેગી ના ભજીયા એ અમદાવાદ ની વાનગી છે.અને ખરેખર બોજ મસ્ત લાગે છે.હું અમદાવાદ ગયેલી ત્યારે મેં ટ્રાય કરેલી અને મને ખુબજ ભાવેલી અને નાના બાળકો ને ટિફિન માં આપવા માટે બેસ્ટ ઓપ્શન છે .તો મેં આજે બનાવી છે અને તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો ખરેખર સરસ લાગે છે. Payal Nishit Naik -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
-
-
-
-
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
-
-
-
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16921712
ટિપ્પણીઓ