જુવાર ના રોટલા

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ના રોટલા
ઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ .
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ના રોટલા
ઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારના લોટને એક મોટા બાઉલમાં ચાળી લેવો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નિમક નાખી મિક્સ કરી લેવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખતા જઈ રોટલા માટેનો લોટ તૈયાર કરી લેવો. લોટ ને હથેળી ની મદદ થી સરસ રીતે મસળી લેવો.
- 3
તેમાંથી એક મોટો લવો લઈ રોટલાને હાથેથી ઘડી લેવો. પાટલી ઉપર થાબડી ને પણ બનાવી શકાય.
નોંધ : ક્યારેક જુવાર ના રોટલા ઘડતી વખતે કીનારી ફાટતી જાય એવુ લાગે તો તેમા થોડો ઘઉ નો લોટ ઉમેરવો ત્યારબાદ રોટલા બનાવવા. એમ કરવાથી રોટલા ની કિનારી ફાટશે નહી. - 4
ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવું. પેન ગરમ થાય એટલે હળવા હાથે તેમાં રોટલો નાખી દેવો. થોડી વાર પછી રોટલાની સાઈડ ચેન્જ કરવી.
- 5
બંને બાજુ સરસ રીતે ચડી જાય એટલે રોટલો તૈયાર છે. નોનસ્ટિક પેનમાં રોટલા સરસ ફૂલી અને દડા જેવા થાય છે. પ્લેટમાં કાઢી ઉપર ઘી લગાવી દેવું એ રીતે બધા જ રોટલા તૈયાર કરી લેવા.
- 6
સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ જુવારના રોટલા સર્વ કરવા.
તો તૈયાર છે
જુવારના રોટલા - 7
આજે લંચમા જુવારના રોટલા રીંગણનો ઓળો બનાવ્યા હતા. સાથે ગોળ ઘી અને મસાલા છાશ સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે. Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
-
જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)
#SSM જુવાર ગ્લુટેન ફ્રી હોવાને લીધે તેની વિશ્વ મા સુપર ફૂડ માં ગણત્રી થાય છે...તે આયર્ન, ફાઈબર અને પ્રોટીન થી ભરપુર તેમજ બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...2023 વિશ્વ મિલેટ વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે આ ધાન્ય રોજિંદા આહારમાં લી શકાય છે મેં કોથમીર અને ચીલી ફ્લેક્સ ઉમેરીને રીચ ફ્લેવર આપી છે. Sudha Banjara Vasani -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
જુવાર ના ઢોંસા
#ML આ એક હેલ્થી વરઝન ઓફ ઢોંસા છે. આ ઢોંસા ન્યુટ્રીશન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસ્પી અને પેપર થીન જુવાર ઢોંસા છોકરાઓ ને બહુજ પસંદ પડશે . Diabetic friendly સાથે સાથે હાડકાં ને પણ મજબૂત કરે છે . Bina Samir Telivala -
-
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD#MBR7Week 7જુવાર ચોખાના ભરેલા રોટલા આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે. Sudha Banjara Vasani -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
#ff3 શ્રાવણ સુદ નોમ.....દક્ષિણ ગુજરાત મા નોળી નોમ તરીકે ઉજવાયવ છે. આ દીવસે માતા ઓ પોતાના સંતાન ના ક્ષેમકુશળ ની મંગલકામના માટે નોળિયા મામા ની અડદ/ જુવાર ના લોટની પ્િતમા બનાવી તેલ ,દૂધ,સોપારી,ખાખરા ના પાન,ફુલ થી પૂજા કરે છે.પલાળેલા મગ....સાથે બીજા ૫,૭,૯ જાત ના મીક્ષ કઠોળ ને બાફી ને ....જુવાર ના રોટલા સાથે એકટાણું કરે છે.નોળી નોમ સ્પેશયલ બાફેલા મગ..,જુવાર ના રોટલા Rinku Patel
More Recipes
ટિપ્પણીઓ