કેસર ડ્રાયફ્રુટ સુખડી

અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે .
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુખડી માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી. બન્ને લોટ ચાળી ને તૈયાર કરી લેવા. એક જાડા તળિયા વારા તપેલામા ઘી ગરમ કરવા મૂકવુ. ત્યારબાદ તેમા બન્ને લોટ ઉમેરવો લોટ ને ધીમા તાપે ગુલાબી થાય ત્યા સુધી શેકવો. લોટ સેકાય જાય એટલે તેમા ગુન્દ નાખી ધીમા તાપે સેકાવા દેવો એટલે ગુન્દ સરસ ફૂલી જશે. હવે તેમા એલચી પાવડર, કેસર ના તાંતણા, કેસર પાઉડર, ડ્રાયફ્રુટ ના ટુકડા નાખી થોડીવાર સેકી લેવુ. હવે તેમા સૂઠ પાવડર નાખી ફરી એક બે મીનીટ સુધી સેકી લેવુ.
- 2
ત્યારબાદ ગેસ ધીમો કરી ગોળ ઉમેરી દેવો. ગોળ ને સરસ રીતે મિક્સ કરી લેવો. અને ગેસ બંધ કરી તપેલીને નીચે ઉતારી લેવી.
નોંધ : અમારા ઘરમા બધાને સુખડી થોડી ક્રન્ચી ભાવે એટલે હુ ગરમ ગરમ મા ગોળ મિક્સ કરુ. જો પોચી સુખડી ભાવતી હોય તો મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેવુ અથવા તપેલીને ગેસ ઉપર થી નીચે ઉતારી ને તેમા ગોળ મિક્સ કરવો. - 3
એક પ્લેટ અથવા ચોકી મા ઘી લગાવી તૈયાર કરી લેવી. ત્યારબાદ તૈયાર સુખડી નુ મિશ્રણ નાખી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ નાખી દેવી અને તવીથાથી એક સરખુ પાથરી દેવુ. અડધી કલાક માટે ઠંડુ થવા દેવુ.
- 4
ત્યારબાદ ચપ્પુ ની મદદથી સુખડી ના પીસ કરી લેવા. બાઉલ મા કાઢી ભગવાન ને પ્રસાદ ધરાવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો.
- 5
સર્વિંગ પ્લેટમા કાઢી સુખડી ને સર્વ કરવી.
તો તૈયાર છે
કેસર ડ્રાયફ્રુટ સુખડી
Similar Recipes
-
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ ખીર
અમારા ઘરમા દર શુક્રવારે ખીર બને. ગઈ કાલે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો તો માતાજીને ભોગ ધરાવા માટે મેં કેસર ડ્રાયફ્રુટ ખીર બનાવી હતી. મને દૂધની આઈટમ વધારે ભાવે . One of my favourite sweet yummy 😋 Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ# HRC : કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈહોળીના તહેવારમાં બધાના ઘરમાં અલગ અલગ પ્રકારની ઠંડાઈ બનતી હોય છે તો આજે મેં પણ કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
કેસર ડ્રાયફ્રુટ દૂધ (Kesar Dryfruit Doodh Recipe In Gujarati)
શિયાળા માં કેસર અને ડ્રાય ફ્રુટસ્ નો ઉપયોગ બને એટલો કરવો જોઈએ,દરેક ઉંમરના વ્યક્તિઓ માટે લાભદાયી છે. Sangita Vyas -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oreo Dryfruit Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કીટદિવાળીના નાસ્તામા અમારા ઘરે બિસ્કિટ અને નાનખટાઈ તો બને જ. કેમકે એ બન્ને બધાને બહુ જ ભાવે. Sonal Modha -
કેસર ઈલાયચી ડ્રાયફ્રુટ દૂધ
આજે એકાદશી હતી તો સવારે સ્પેશિયલ મસાલા દૂધ બનાવ્યું હતું . એકાદશીના દિવસે ચા કે કોફી ના પીવાય તો વધારે સારું . અમારા ઘરમા એકાદશી ના દિવસે બધા માટે મસાલા વાળુ દૂધ જ બને . Sonal Modha -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
-
ખજૂર ડ્રાયફ્રુટ ના લાડુ (Khajur Dryfruit Laddu Recipe In Gujarati)
#GA4#week14શિયાળામાં ખજૂર ખાવો હેલ્થ માટે ખૂબજ સારો એમા પણ જો ડ્રાયફ્રુટ તેમજ સૂઠ તેમજ ગંઠોડા પાઉડર ઉમેરીને બનાવવા મા આવે તો વધારે ગુણકારી કેવાય. Disha vayeda -
દુબઈ ક્રન્ચ
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : દુબઈ ક્રન્ચOne of my favourite sweetઘરમા બધા ને બહુ જ ભાવે. એટલે દીવાળી મા અમારા ઘરમા બને જ. આમા ખજુર ની નેચરલ ખાંડ મા જ બને છે એટલે હેલ્ધી પણ ખરુ . અને આ બહાને છોકરાઓને ડ્રાયફ્રુટ પણ ખવડાવી શકાય. Sonal Modha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)