કોબીજનો સંભારો

Iime Amit Trivedi @Amit_cook_1410
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, ટામેટા, લીલા મરચાં અને કોથમીરને સમારી લેવા. પછી મીડીયમ આંચ પર ગેસ ચાલુ કરી તેના પર એક તાવડીમાં તેલ મુકવું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ અને હળદર, ઉમેરવા. સહેજ તતડે એટલે તેમાં સમારેલ કોબીજ, ટામેટા મરચા અને કોથમીર ઉમેરવા.
- 2
હવે તેને સરસ રીતે હલાવી પછી તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું. પછી ૫-૭ મીનીટ ચડાવવું. (વચ્ચે વચ્ચે હલાવતા રહેવું). છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી સરસ રીતે હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો.
(નોંધ :- કોબીજ થોડી કાચી- થોડી ચડેલી રહે તેવી થવી જોઈએ.) - 3
આપણો સરસ મજાનો સ્વાદિષ્ટ કોબીજનો સંભારો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી-બાજરીના ઢેબરા
#PARમારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰 Iime Amit Trivedi -
-
-
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️ Iime Amit Trivedi -
-
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊 Iime Amit Trivedi -
-
-
-
-
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
ટોમેટો થોક્કુ
#SIS#cookpadgujarati#cookpadindia#south indiaટોમેટો થોક્કુ ને સ્પાઈસી ટોમેટો પિકલ પણ કહેવાય છે.તેને રાઈસ,ઈડલી કે ડોસા સાથે સર્વ કરવામાં આવે છે. તે સ્વાદ માં ખાટું મીઠું હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16965670
ટિપ્પણીઓ (2)