રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં લોટ ચાળી લો. તેલ, મીઠુ, હિંગ અને જીરું, પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. તેને પાટલા પર વણી લો.
- 2
તેને ધીમા તાપે શેકી લો.
- 3
લીલી ચટણી માં બધા સૂકા મસાલા ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો. હવે ભાખરી પર ચટણી લગાવો.
- 4
ત્યાર બધા બટાટા ના ટુકડા, વટાણા, ટામેટા, કોથમીર, ગાજર નું છીણ અને ચીઝ ને બદલે બાફેલા બટાટા નું છીણ વાપર્યું છે. તેના પર મરચાં ના ટુકડા સજાવી. ફરી લોઢી પર ઘી મૂકી ગરમ કરો ધીમા તાપે ઢાંકી ને. તૈયાર છે ખૂબ જ સરળ સ્વાદિષ્ટ ભાખરી પિઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
-
-
-
-
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11660017
ટિપ્પણીઓ