કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ખારેક નું ફરાળી શાક*
ફરાળમાં ખાઈ શકાય એવું ફરાળી શાક બનાવ્યું છેતમે પણટૃાય કરો.બહુ સરસ લાગે છે.#શાક Rajni Sanghavi -
ખારેક નું લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MFFચોમાસામાં કચ્છ માં ખારેક બહુ સારા પ્રમાણ માં મળતી હોય છે. ખારેક ને કચ્છ નો સૂકો મેવો પણ કહેવાય છે.. લાલ અને પીળી ખારેક બન્ને ખૂબ સરસ હોય છે...આજે એ ખારેક નું લોટ વાળું શાક બનાવીશું... 👍🏻😊 Noopur Alok Vaishnav -
-
-
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
તાજી ખારેક અનાનસ નું રાઇતું (Fresh Kharek Pineapple Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#ફરાળી રાઇતું#તાજી ખારેક રેસીપી#દહીં રેસીપી#અનાનસ રેસીપી#દાડમ રેસીપીઆજે મેં તાજી ખારેક,અનાનસ અને દાડમ એમ ત્રણ ફળો નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું...જેને તમે સાઈડ ડીશ તરીકે બપોર ના ભોજન માં પીરસી શકો.અત્યારે શ્રાવણ મહિનો છે...એટલે તમે એને ફરાળી ડીશ માં પણ પીરસી શકો. Krishna Dholakia -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
#RB5#recipe_Book#Jain_tithi_special#paryishan_special#no_green_veggies#peanut#dry_mango#dry_dates#traditional#પરંપરાગત#Sabji#lunch#cookpadindia#cookpadgujrati આ વાનગી પરંપરાગત રીતે જૈન પરિવારમાં બનતી વાનગી છે. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેની વિશિષ્ટતા એ છે કે જ્યારે ઘરમાં કોઈ પણ લીલું શાક ના પડ્યું હોય ત્યારે પણ તે બનાવી ને ખાઈએ તો ખુબ જ સરસ લાગે છે. જૈનોમાં મોટાભાગે તિથિના દિવસે લીલુ શાક વપરાતું નથી આ ઉપરાંત આયંબિલ ની ઓળી તથા પર્યુષણમાં પણ લીલા શાક નો ઉપયોગ થતો નથી તે દરમિયાન આવા સુકવણી માંથી બનાવેલા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા ખારેક
#દિવાળી#ઇબુક#day28લોહતત્વ થી ભરપૂર ખારેક થી આપણે સૌ જાણકાર છીએ. તેનો મુખ્ય ઉપયોગ મુખવાસ માં કરતા હોઈએ છીએ. આજે આપણે મસાલા ખારેક બનાવીશું. જે પાચન માં તો મદદરૂપ થાય જ છે સાથે સાથે ઠંડક પણ આપે છે. Deepa Rupani -
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
-
-
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
ચણા નું લોટવાળું શાક
આજે શુક્રવારે ચણાનું શાક બને. લસણ-ડુંગળી વિના બનાવવાનું હોવાથી ગ્રેવી માટે ચણાનાં લોટનો ઉપયોગ કર્યો અને ખાંડ નાંખી ગુજરાતી ટેસ્ટનું જ બનાવ્યુંટામેટા ક્રશ કરી નાંખવાથી ખટ-મધુરો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)
#MFF#Monsoon food festival#Cookpad gujarati#Medals આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય. Krishna Dholakia -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
શીંગદાણા અને ખારેક નું શાક (Shingdana Kharek Shak Recipe In Gujarati)
#EB#PR 'જય જિનેન્દ્ર'□ શીંગદાણા અને ખારેક નું શાક અમારે ત્યાં ચોમાસા માં એકવાર અચૂક બને જ.□આઠમ ,ચૌદશ કે તિથિ ને દિવસે આ શાક બનાવી શકાય.□પર્યુષણ માં પણ આ શાક બનાવી ને રોટલી,પૂરી,થેપલા,કે ખાખરા સાથે આરોગી શકાય. Krishna Dholakia -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
-
-
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
પીળી ખારેક નું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
ખારેક પિસ્તા ડિલાઇટ (kharek pista delight in Gujarati recipe)
# વિકમીલરઅત્યારે ખારેક ની સિઝન છે તો મેં આ સ્વીટ બનાવી છે મેં અહીં કચ્છની પ્રખ્યાત ખારેક વાપરી છે આ મીઠાઈ ખુબ જ ટેસ્ટમાં સારી બની છે આમા રીયલ ખારેકનો ટેસ્ટ હોવાથી ખુબ જ રીચ ટેસ્ટ આવે છે તેમજ નાના મોટા બધા ને ગમે તેવો ટેસ્ટી બન્યું છે parita ganatra -
ખારેક મસાલેદાર (Kharek Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiખારેક મસાલેદાર Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17037052
ટિપ્પણીઓ (2)