દૂધ પાક (કૂકરમાં)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે...

દૂધ પાક (કૂકરમાં)

4 કમેન્ટ્સ કરેલ છે

દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ લિટરદૂધ
  2. ૨૫૦ ગ્રામ સાકર
  3. ૨ ચમચીબાસમતી ચોખા
  4. ઈલાયચી નો પાવડર
  5. ૧૦ બદામ
  6. ૧૦ કાજુ
  7. ૧૦ પિસ્તાં
  8. ૧૦ ગ્રામ ચારોળી
  9. ચપટીજાયફળ
  10. ૧ ચમચીકસ્ટડ પાવડર (options)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પહેલાં કૂકરમાં અને ઢાંકણ માં ધી લઞાવી દેવું... પછી ચોખા ને ધોઈ ને ૧૦ મિનિટ માટે પલાળી રાખવા...

  2. 2

    હવે દૂધ સહેજ ગરમ થાય એટલે તેમાં પલાળેલા ચોખા નાખી એક ઉભરો આવે એટલે ઢાંકણ ઢાંકી તેમાં એક સીટી વાગે પછી ઞેસ ની ફલેમ ધીમી કરી તેને ૫ મિનિટ રાખી ગેસ બંધ કરવો...

  3. 3

    પછી વરાળ નીકળી જાય એટલે કૂકર ખોલી ગેસ ધીમા તાપે કરી તેમાં સાકર અને ઉપર જણાવેલ બધી સામગ્રી નાખી ૫ મિનિટ સુધી દૂધ ઉકળવા દો... ઉપર થોડા કાજુ બદામ પિસ્તા વઙે ગાર્નિશ કરીને ઠંડો કે ઞરમ સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes