રાંધવાની સૂચનાઓ
- 1
સેવ ને ઘીમાં શેકી લો અંદર દુધ નાખી હલાવી લો પછીઅ અંદર ખાંડ નાખી હલાવી ચઢે એટલે પીરસી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ સેવૈયા
#RB18#Week18# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindia આજે મેં મારી મિત્ર નીતા ની ગમતી રેસીપી મીઠી મધુર ડ્રાયફ્રુટ સરવૈયા બનાવી છે તેને આ વાનગી ખૂબ જ પ્રિય છે તેને ડ્રાયફ્રુટ વાળી સેવૈયા ખૂબ ભાવે છે તેથી મેં આજે તેની મનપસંદ વાનગી સેવૈયા બનાવી છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
સેવૈયા
#ઇબુક #day2 શેવૈયા એ ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે અને મેહમાન આવે તો જલ્દી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
સેવૈયા
#RB4#માય રેશીપી બુક#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ મેં અહીં રજુ કરેલ છત્તીસગઢ ની દરેક સારા-નરસા પ્રસગે અવારનવાર બનાવવામાં આવતી પારંપરિક વાનગીઓ છે.જે છત્તીસગઢની એક શાન ,રીવાજ, અને લોકોનો વાનગીઓ પ્રત્યેનો લગાવ એક જાતનો ભાવ રજૂ કરે છે. ત્યાંના લોકોનો ટેસ્ટ,અને ખાવાનો શોખ પ્રદૅશીત થાય છે. Smitaben R dave -
-
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#GC special આ રેસિપી મારી બેબી ને બહુ ભાવે છે.આ સેવ મેં ગોળ નાખી ને બનાવી છે.ખાંડ હોય છે.શરદી ના લીધે મેં ગોળ નાખ્યા છે Smita Barot -
-
-
-
-
-
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
સેવૈયા(seviya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય Rachana Chandarana Javani -
-
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
-
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17117256
ટિપ્પણીઓ