રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ઉકાળવા મુકવુ
- 2
બીજી બાજુ 1/2 ચમચી ઘી ગરમ કરીને તેમાં સેવ ને સેકી લેવી। ગુલાબી થવા દેવી
- 3
હવે તેમાં ગરમ થઈ ગયેલું દૂધ ઉમેરો હવે તેમાં સેવ ને ચડવા દેવી પછી ખાડ ઉમેરો। ઉકળવા દેવુ ચેક કરી લેવી સેવ થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી દેવો સેવૈયા ઠંડી થાય એટલે કાજુ અને બદામ નાખી દેવા એકદમ ઠંડી થાય એટલે ભોજન મા આપવા માટે તૈયાર છે। આશા છે આપ સૌને ગમશે આપ બધા જણાવશો પ્રણામ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
સેવૈયા
#ઇબુક #day2 શેવૈયા એ ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે અને મેહમાન આવે તો જલ્દી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
કસ્ટર્ડ સેવૈયા ખીર (Custard Sevai Kheer Recipe In Gujarati)
#સાઈડ#રેસિપી૪#કૂકપેડ ઇન્ડિયા Namrata Darji -
-
-
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni -
-
-
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે Jayshree Chauhan -
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
-
મોઝરેલા ચીઝ
#Goldenappron#Post-3#હેલ્થી#india ફક્ત બે વસ્તુઓ થી બનતી મોઝરેલા ચીઝ ઘરે ખૂબ જ સરળતાથી અને જલ્દી બની જતી હોય છે બજારમાં મળતી મોઝરેલા ચીઝ માં ઘણા બધા કેમિકલ્સ હોય છે તમે એને ઘરે ખુબ જ આસાનીથી બનાવી શકો છો તો આજે આપણે એની રેસિપી જાણીએ Bhumi Premlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10210022
ટિપ્પણીઓ