જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ત્રણે લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા,બે ચમચી તેલ,દૂધી અને મીઠું નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.
- 2
હવે બાંધેલા લોટ માંથી લુવા કરી બાજરી ના લોટ નું અટામણ લઈ વણી લ્યો.
- 3
તવી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે વણેલ થેપલું મૂકી ફેરવી બંને બાજુ તેલ લગાવી પકવી લ્યો.તૈયાર છે થેપલા ચા કોફી સાથે સરસ લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મલ્ટીગ્રેઇન લોટ દૂધી થેપલા (Multigrain Flour Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
-
કારેલા ચણા નું શાક (Karela Chana Shak Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22656264
ટિપ્પણીઓ