રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ધઉં નો લોટ, ચણા નો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર હિંગ,અજમો તથા તેલ નાખી હલાવી પાણી થી પરોઠા જેવો લોટ બાંધી લો દસ મિનિટ સુધી રહેવા દયો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ મરચું હળદર નાખી કેળા નાખી હલાવી લ્યો તેમાં મીઠું નાખી હલાવો બે થી ત્રણ મિનિટ માં ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ કેળાનું શાક
- 3
તવી ગરમ કરવા મૂકો લોટ માંથી લુવા કરી થેપલા વણો તવી ઉપર નાખો થોડી વારમાં ફેરવી નાખી તેલ મૂકી ફેરવી તેલ મૂકી સેકિલ્યો પાંદડી પડે એટલે ઉતારી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ ખારા થેપલા
- 4
ખારા થેપલા અને કેળાનું શાક તૈયાર છે રાયતા મરચા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરી અને શાક (Puri and Shak Recipe in Gujarati)
પેટ ભરી ને હળવું ખાવું હોય તો આ પૂરી શાક બેસ્ટ ઓપ્શન છે..સાથે પીળી હળદર હોય એટલે શક્તિવર્ધક ભાણું થઈ ગયું..#RC1 Sangita Vyas -
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319932
ટિપ્પણીઓ (3)