કોદરી ના ઢોકળા નું ખીરું

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 થી 10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નાની વાટકીકોદરી
  2. 1 નાની વાટકીચણા ની દાળ
  3. 1 નાની વાટકીખાટી છાસ

રાંધવાની સૂચનાઓ

5 થી 10 મિનિટ
  1. 1

    કોદરી અને ચણા ની દાળ ને ધોઈ ચાર થી પાંચ કલાક પલાળી રાખો

  2. 2

    હવે આ દાળ કોદરી ને મિક્ષચર જાર માં લઈ તેમાં છાસ નાખી ક્રશ કરી લ્યો.આ ખીરા ને ચાર કલાક રેસ્ટ આપી દયો.તૈયાર છે ખીરું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes