બિલ્લા નું શરબત (Billa nu Sharabat recipe in Gujarati)

Sonal Karia @Sonal
બીલીપત્રના ઝાડમાં ઉગતું આ ફળ બિલુ ઉનાળા ની ગરમી સામે શરીર ને રક્ષણ આપે...
બહુ ઓછી વસ્તુ થી બને
બિલ્લા નું શરબત (Billa nu Sharabat recipe in Gujarati)
બીલીપત્રના ઝાડમાં ઉગતું આ ફળ બિલુ ઉનાળા ની ગરમી સામે શરીર ને રક્ષણ આપે...
બહુ ઓછી વસ્તુ થી બને
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર લઈશ તેમાં બિલા ને તોડી અંદરથી પલ્પ કાઢવો તેમાંથી બી આ પણ દૂર કરવા
- 2
તેમાં સાકર ઉમેરી ક્રશ કરી લેવું આ રીતે પલ્પ તૈયાર થશે
- 3
2 ચમચા જ પલ્પ મિક્સર જારમાં રાખો બાકીનો કાઢી લેવો તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું અને ક્રશ કરી લેવું તેને ગાડી લેવું
- 4
રેડી છે ઉનાળામાં ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું બિલા નું શરબત
મેં થોડું ઘટ્ટ રાખ્યું છે તમે વધારે પાણી ઉમેરી શકો છો અને તેમાં જરૂર મુજબ સાકર ઉમેરી શકો તમે ખાંડ પણ વાપરી શકો છો.જીરું અને સંચળ પણ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
શીષક:: સુકી કાળી દ્રાક્ષ નું શરબત
#RB3આ વષૌ થી બનતું બહુ જ ગુણકારી શરબત છે, આમાં બરફ ની જરૂર નથી, ફીજ મા મુકવાની જરૂર નથી શરીર ને અંદર થી ઠંડક આપે છે. બહુ જ હેલઘી છે,જેને બહુ ગરમી થતી હોય, બહુ પરસેવો થતો હોય કે શરીર પર ઊનાળા ની ગરમી થી અળાઈ ઓ થતી હોય એ બઘા આ બે મહિના આ શરબત બનાવી ને પીજો નાના, મોટા બઘા પી શકે છે આની કોઈ આડ અસર નથી. #cookpadgujarati #cookpadindia #sharbat #healthy #withoutice #traditional #blackraisins #variyali #pilisakar Bela Doshi -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
બિલ્લા નું શરબત
બિલ્લા ના વૃક્ષ નો દરેક અંગ ખુબજ ઉપયોગી છે. બિલ્લા ના ફળ, ઔષધી તરીકે ૨૦૦૦ વર્ષ કરતા પણ વધારે સમય થી વપરાશ માં છે. હૃદય ની બીમારીઓ, પેટ ની બીમારીઓ, લોહી ની બીમારીઓ, મધુપ્રમેહ વગેરે અનેક બીમારીઓ માં ખુબજ ઉપયોગી એવું આ અદ્ભુત ફળ બિલ્લુ, ગરમી માં તો ખુબજ ગુણકારી છે. ગરમી ને દૂર કરી ઠંડક પોહચાડે અને ગરમી થી થતી દરેક પેટ ની સમસ્યાઓ ને દૂર કરે. બિલ્લા માંથી ચટણી ને જામ તો બનાવીએ પણબિલ્લા નું શરબત તો નાના મોટા સહુ ને ખુબજ ગમે.પાકેલું બિલ્લુ સ્વાદ માં ગળ્યું હોવાને કારણે એમાં ગળપણ તરીકે ખાંડ/ગોળ/મધ નો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે. વળી એમાં જીરું અથવા ફૂદીનો, એવો સ્વાદ ભેળવી એને સ્વાદ માં વધારે રસિલું કરી શકાય. આવો આજે આ બિલ્લા નું શરબત બનાવીએ..#foodie Urvi Zanzmera -
ઝટપટ લીંબુ શરબત
#goldenapron3#વીક5#લીંબુ,શરબતઉનાળો શરૂ થવા પર છે. ચાલો શીખી લઇ એ ઝટપટ લીંબુ શરબત જે શરીર ને ઠંડક પહોચાડે અને ઇન્સ્ટંટ એનર્જી આપે. Krupa savla -
ઓરેંજ શરબત (Orange Sharbat Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સીઝન આવે એટલે આપણે બધાને રોજ કંઈક ઠંડુ ખાવાનું અથવા તો પીવાનું મન થાય છે અને બાળકોને તો બહારથી લાવેલા શરબત ખૂબ જ પસંદ હોય છે એટલે આજે હું ઘરે બનાવેલા ઓરેંજ શરબત ની રેસીપી લાવી છું તેમાં કોઇ પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજોMona Acharya
-
-
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
તડબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#RC3# WEEK3(Red colour recepies) તડબૂચ ગરમી માટે ઘણાં જ ફાયદાકારક છે.૧ તડબૂચ માં ૯૦% પાણી હોય છે,જેથી આપણને લૂ સામે રક્ષણ આપે છે,તરસ છીપાવે છે.'Citrullus lanatys' એ medical નામ છે.તડબૂચ માં કેલરી ઓછી હોય છે,એટલે કે ૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ,૨ ગ્રામ ફાઈબર, ૨ ગ્રામ Protein,૨ ગ્રામ ફેટ,iron,Vitamin,Potassium is more.ચરબી ઓછી કરે છે.હાઈડ્રેશન કરે છે.ડાયાબિટીસ,દાંત ની તકલીફ,હ્રદય ની તકલીફ સામે રક્ષણ આપે છે. Krishna Dholakia -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
બેલ નું શરબત
#સમરઆમ તો બિલા સમગ્ર ગુજરાત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો juice પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના juice થી ખૂબ તાઝગી અનુભવાય છે... Neha Thakkar -
ખજૂર લીંબુ નું અથાણું (Khajoor Limbu Athanu Recipe In Gujarati)
#EB#week1ત્રણ ચાર વર્ષ પહેલા આ અથાણું મારા ફ્રેન્ડ પાસેથી શીખી હતી એ પછી મેં એમાં ઘણા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે હેલ્ધી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો Sonal Karia -
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
ફૂદીના નું શરબત
#goldएnapron3#week13ઉનાળા માં ફૂદીના નું શરબત શરીર ની ઠંડક માં આપે છે અને હેલ્થી શરબત બનાવ્યું છે.એકદમ ઝડપથી બની જાય છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
લીંબુ ફુદીના નું શરબત(Lemon Pudina Nu Sharbat Recipe In Gujarati)
અત્યારે બધા ગરમ ઉકાળા પી ને કંટાળી ગયા હશે.તો ચાલો ઇમ્યુનીટી બૂસ્ટર લીંબુ ફુદીના નું શરબત બનાવીએ.જે શરીર ને ઠંડક આપે છે અને આપણી પાચનક્રિયા ને સારી કરે છે.#ફટાફટ Nidhi Sanghvi -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23904251
ટિપ્પણીઓ