બાજરીના વડા

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં ઉપર જણાવેલ દરેક સામગ્રી આપણા ટેસ્ટ મુજબ ઉમેરી પાણી વડે પરોઠા જેવી કણક બાંધી લો
- 2
10 થી 15 મિનિટ રેસ્ટ આપી તેમાંથી એક લુવો લઇ પાટલી ઉપર પ્લાસ્ટિક રાખી થેપી લો ઉપરથી તલ લગાડી હળવા હાથે દબાવો
- 3
ગરમ તેલમાં મીડીયમ તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળી લો
- 4
તૈયાર બાજરી વડાની દહીં કે ચાની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લાપસી પરંપરાગત વાનગી
લાપસી એક પરંપરાગત વાનગી છે. લગભાગ વાર તહેવાર કે કોઈક મંગળ પ્રસંગ મા લાપસી નો પ્રસાદ હોય છે. હાલ પણ પરંપરા જળવાઈ રહે છે જેમ કે નવાં ઘરમા ગૃહ પ્રવેશ, નીવૈધ,દીવાળી ના તહેવાર મા ચોક્કસ બધાં ના ઘરે બનાવામાં આવે છે. એક શુકનવંતી વાનગી છે મારા મત પ્રમાણે. મેં આજે એક્દમ સરળ અને ઝડપી કોઈ ને પણ આવડે તેવી રીતે બનાવી છે. ❤👍 Parul Patel -
-
બાજરીના વડા (Bajri Vada recipe in Gujarati)
#MRC#weekendchef#monsoonrecipechallengeSonal Gaurav Suthar
-
જૈન પાત્રા(jain patra recipe in gujarati)
#KV#સાતમપાના માંથી બનતા ઓછા તેલમાં સ્વાદિષ્ટ પાત્રા જે નાસ્તામાં અને સાતમ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે Sushma Shah -
-
-
-
-
-
-
બાજરી ના વડા (Bajari vada recipe in Gujarati) (Jain)
#EB#week16#festivalspecial#childhood#Vada#Bajari#nasta#Satam#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે મારા ઘરે કોરા નાસ્તા માટે મારા મમ્મી તીખી પુરી, બાજરી ના વડા, સેવ અને જુદા જુદા ચેવડા બનતા હતા. આજે પણ અમને બધાને મમ્મી ના બનાવેલા વડાં અને સેવ વધુ પ્રિય છે.મેં પણ એ જ રીતે વડાં તૈયાર કરેલ છે. આ વડાં મને અને મારા બાળકો ને દહીં સાથે ખૂબ જ પસંદ છે. સાતમે ઠંડું ખાવા માટે પણ આ વડાં ખાવાની મજા આવી જાય છે. ટ્રાવેલિંગ માં પણ સાથે લઈ જવામાં સરલતા રહે છે. Shweta Shah -
-
-
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24858942
ટિપ્પણીઓ