બાજરીના લોટના વડા

Hiral Vaibhav Prajapati @cook_19416423
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટ લો. તેમાં બાજરીનો લોટ લો. તેમાં હળદર,મીઠું,લાલ મરચું, તેલ, વરિયાળી, તલ, અજમો, લીલી મેથી, આદુ મરચાની પેસ્ટ તથા દહીં ઉમેરો. ત્યારબાદ લોટ ભેળવી અને જરૂર જણાય તો પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
હવે પાટલી અને વેલણ ની મદદથી ગોળ રોટલો વણો. ત્યારબાદ ઢાંકણની મદદથી વડા પાડો.
- 3
હવે તેને ફર્યા તેલમાં તળો. ક્રિસ્પી એન્ડ ટેસ્ટી બાજરીના વડા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરીનાં વડા
ચોમાસાની સિઝનમાં બેસ્ટ નાસ્તો ગરમાગરમ બાજરીનાં વડા સાથે મસાલા દહીં. Nigam Thakkar Recipes -
-
-
-
બાજરીના લોટના ઢેબરા (Bajri Flour Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા બહું જ સ્વાદીષ્ટ લાગે છે kailashben Dhirajkumar Parmar -
-
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole -
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મેથી-બાજરીના ઢેબરા
#PARમારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰 Iime Amit Trivedi -
બાજરી ના લોટ ના વડા(vada recipe in gujarati)
#ઓગસ્ટ આવડા ખુબ ટેસ્ટી થાય છે અને ખૂબ જ ભાવે છે તમે પણ બનાવજો Sadhana Kotak -
-
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
મકાઈના વડા
ગુજરાતી ઓ ખાવાના શોખીન હોય છે ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના વડા બનતા હોય છે એમાં મકાઈના વડા મારા ફેવરિટ છે. આ વડા સોફ્ટ અને ટેસ્ટી બને છે. અને તેને પાંચથી છ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, તેથી ટ્રાવેલિંગમાં જવું હોય ત્યારે આ વડા લઈ જઈ શકાય છે. ઠંડા વડા પણ બહુ જ સરસ લાગે છે#નાસ્તો#ઇબુક૧# પોસ્ટ ૫ Chhaya Panchal -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#childhood#sravan Satam aatham spesiyal Jayshree Doshi -
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EBWeek-16# શ્રાવણ# શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
-
-
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11310528
ટિપ્પણીઓ