બાજરીના લોટ ના વડા

Sejal Patel
Sejal Patel @cook_16681872
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૧૦ લોકોમાટે
  1. ૧વાટકો બાજરી નો લોટ
  2. ૧ વાટકો ઢોકળા નો લોટ
  3. ૨કપ દહી
  4. ૧કપ દુધી ખમણેલી
  5. ૧કપ મેથી સમારેલી
  6. ૧ કપ ધાણા
  7. ૧ચમચી લીલા મરચા
  8. અડધી ચમચી આદુ છીણેલું
  9. ૧ કપ લીલું લસણ
  10. ૧ કપ ઘાણા
  11. ૧ ચમચી લાલ મરચું
  12. ૧ ચમચી ખાંડ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ૧ ચમચી ધાણાઝીરુ
  15. અડધી ચમચી હળદર
  16. ચપટી ગરમ મસાલો
  17. ૧ ચમચી કાળા તલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ૧: એક વાસણમાં લોટ લઈ તેની અંદર બધા મસાલા નાંખી અડધી કલાક રેસટ આપો

  2. 2

    ૨: પછી એક કડાઈ મા તેલ મુકી દો

  3. 3

    ૩: પછી પાટલી પર એક કોટન નું કપડું લો તેને ભીનું કરી ઉપર જે લોટ બાંધ્યું છે તેમાથી નાનું લુવુ લઈ પાણી વાળો હાથ કરી થેપી લો

  4. 4

    ૪: પછી ઉપર કાળા તલ લગાવી ગરમ તેલમાં તળી લો

  5. 5

    ૫: સોસ સાથે પીરસવું

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes