ઓરેન્જ બ્લોસમ

Tanvi Desai
Tanvi Desai @cook_9735664

સરસ પીણું

ઓરેન્જ બ્લોસમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સરસ પીણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ જણ માટે
  1. ૨ ચમચાવનીલા આઇસ ક્રીમ
  2. ૧/૪ કપસંતરા નો રસ
  3. ૧/૨ક્લબ સોડા
  4. ૧ ચમચોઓરેન્જ સિરપ
  5. ૧ ચમચોખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મિક્સર ના વાડકા માં વનીલા આઈસ ક્રીમ, ખાંડ ને સંતરા ના રસ ને વાટી ને ભેળવી લો.

  2. 2

    ગ્લાસ માં પહેલા ઓરેન્જ સિરપ નાખો પછી તેમાં આ મિશ્રણ રેડો ને છેલ્લે તેમાં સોડા રેડો.

  3. 3

    તૈયાર છે ખટ મીઠો ઓરેન્જ બ્લોસમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

ટિપ્પણીઓ

Similar Recipes