ઘઉં ને રાગી ની ચોકલેટ કેક

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

એગ્લેસ અને સુગરલેસ કેક. મેં મકરસંક્રતી પર આ કેક બનાવ્યું. મેં નટ્સ અને સૂકા ફળો ઉમેર્યા. તે ગોળ અને મધ સાથે મીઠી છે. તંદુરસ્ત અપરાધ મુક્ત કેક.

ઘઉં ને રાગી ની ચોકલેટ કેક

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

એગ્લેસ અને સુગરલેસ કેક. મેં મકરસંક્રતી પર આ કેક બનાવ્યું. મેં નટ્સ અને સૂકા ફળો ઉમેર્યા. તે ગોળ અને મધ સાથે મીઠી છે. તંદુરસ્ત અપરાધ મુક્ત કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ બેકિંગ
૫-૬ જણ માટે
  1. ૧ કપજાડો ઘઉં નો લોટ
  2. ૧/૨ કપરાગી નો લોટ
  3. ૧/૪ કપકોકો પાવડર(ગળપણ વગર નો)
  4. ૧ ૧/૨ ચમચીબેકિંગ પાવડર
  5. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  6. ૧/૪ ચમચીમીઠું
  7. ૩/૪ કપદહીં
  8. ૧/૨ કપસમારેલો ગોળ
  9. ૧/૪ કપપાણી
  10. ૧/૪ કપમધ
  11. ૧/૪ કપદૂધ
  12. ૧ ચમચીવનીલા અર્ક
  13. જરૂર મુજબસૂકા મેવા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ બેકિંગ
  1. 1

    ઓવન ને પહેલા ૧૮૦° એ ગરમ કરી લો

  2. 2

    પેન ને ગ્રીઝ કરી ને લોટ ભભરાવી દો

  3. 3

    એક વાસણ માં મેંદો, કોકો પાવડર, મીઠું, બેકિંગ પાવડર ને બેકિંગ સોડા બધું એક સાથે ચાળી લો

  4. 4

    એમ સુધારેલો ગોળ ને ૧/૪ પાણી ઉમેરી ને ગરમ કરી લો. ગોળ ઓગળે તેવું ઉકાળવું. પછી તેને ગળી ને ઠંડુ થવા દેવું

  5. 5

    બીજા વાડકા માં ભીની સામગ્રી દહીં, તેલ, મધ, વનીલા અર્ક, દૂધ ને ગોળ નું પાણી ભેળવો.

  6. 6

    તેને સૂકા મિશ્રણ માં ભેળવી ને હલાવી લો.. ખીરું સરળ રીતે ફરે તેવું હલાવી લો.

  7. 7

    તેમાં સૂકા મેવા ઉમેરો

  8. 8

    આ મિશ્રણ ને ઓવન ના પેન માં રેડો. ૨૫-૩૦ મિનિટ માટે બેક કરવા મુકો.

  9. 9

    કેક ઠંડી થાય બાદ તેને કાઢી લેવી. મનગમતી સજાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર

ટિપ્પણીઓ

Similar Recipes