બદામ નો હલવો

Avani Desai
Avani Desai @cook_13552487
Gujarat

#MyCookingGuru#Dedicated to my mom

બદામ નો હલવો

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#MyCookingGuru#Dedicated to my mom

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ જણ માટે
  1. ૧/૨ કપબદામ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૪+૧ કપપાણી
  4. ૧/૨ કપ +૨ ચમચાદૂધ
  5. ૧/૪ કપ+ ૨ચમચાઘી
  6. ૨-૩ તાંતણા૨ ચમચા દૂધ માં પલાળેલું કેસર
  7. ૧-૨ ચપટી/ટીપાંકેસરી રંગ
  8. જરૂર મુજબસજાવા માટે બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    બદામ ને ૧ કપ પાણી માં ૫ મિનિટ ઉકાળી ને છાલ કાઢી લો.

  2. 2

    તેમાં ૧?૪ કપ પાણી ઉમેરી ને વાટી લો.

  3. 3

    ૧/૪ ઘી ગરમ મુકો. તેમાં બદામ ના મિશ્રણ ને ઉમેરો. ૫-૭ મિનિટ માટે સતત હલાવતા રહો

  4. 4

    તેમાં દૂધ, ખાંડ, કેસર વાળું દૂધ, ટીપું કેસરી રંગ ઉમેરી ને હલાવતા રહો. ૨ ચમચા ઘી ઉમેરી ને ભેળવી ને રાંધી લો.

  5. 5

    બદામ ભભરાવી ને સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Desai
Avani Desai @cook_13552487
પર
Gujarat
cooking is my passion and hobby also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes