ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

Halwa Good to have in winter #week6 #GA4

ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)

Halwa Good to have in winter #week6 #GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
2 servings
  1. 1/૨ કિલો છીણેલું ગાજર
  2. 1/2કપ ક્રીમ (મલાઈ)
  3. ૧ કપ ખાંડ
  4. 3ચમચી ઘી
  5. .૧/૨ ચમચી એલચી (ઇલાઇચી) પાવડર
  6. બદામ ની કતરણ
  7. કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    ઘી ગરમ કરો અને છીણેલું ગાજર ઉમેરો. ગાજર ચઢેત્યાં સુધી હલાવો.
    હવે તેમાં ક્રીમ અને ખાંડ નાખો. પાણી બાષ્પીભવન થાય ત્યાં સુધી હલાવો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી.

  2. 2

    ઈલાયચી પાવડર, સમારેલી બદામ અને સમારેલા કાજુ ઉમેરો.
    ઇન્સ્ટન્ટ ગજર નો હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

ટિપ્પણીઓ

Similar Recipes