બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-15
#સુગર
#childhood
My favorite

શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 2ચમચા બદામ ની કતરણ
  4. 1 ચમચીઈલાયચી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પૅન માં દૂધ ઉકાળી લો પછી ઠંડુ પડવા દો

  2. 2

    તેમાં ખાંડ નાંખી તેમાં થોડી બદામની કતરણ અને ઈલાયચી નો ભૂકો નાંખી મિક્સર માં ક્રશ કરી લો

  3. 3

    સર્વિગ ગ્લાસ માં લઇબદામની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes