પ્રોટીન પેક વેજીટેબલ દલિયુ

#milk
આ મારી ફેવરિટ રેસીપી છે અને જ્યારે હું નાની હતી ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ મારા મમ્મી પાસેથી શીખીને બનાવી હતી. જ્યારે લંચ કે ડિનર માં કોઈ લાઈટ વસ્તુ લેવી હોય ત્યારે આ ઝડપથી બની જાય છે સાથે સાથે બધા વેજીટેબલ હોવાના લીધે હેલ્ધી પણ છે
પ્રોટીન પેક વેજીટેબલ દલિયુ
#milk
આ મારી ફેવરિટ રેસીપી છે અને જ્યારે હું નાની હતી ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ મારા મમ્મી પાસેથી શીખીને બનાવી હતી. જ્યારે લંચ કે ડિનર માં કોઈ લાઈટ વસ્તુ લેવી હોય ત્યારે આ ઝડપથી બની જાય છે સાથે સાથે બધા વેજીટેબલ હોવાના લીધે હેલ્ધી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના ફાડા અને મગની દાળને ૨ થી ૩ કલાક પલાળી દો
- 2
ત્યારબાદ પાણી વડે ધોઈને એક બાજુ રાખો
- 3
હવે ગેસ ચાલુ કરી તેના ઉપર કુકરમાં તેલ ઉમેરી ગરમ કરવા મૂકો
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું મેથી અને હિંગ નાખો અને સાથે અડદ દાળ નાખો
- 5
હવે મરચું આદુ અને લીમડો નાખી ફ્રાય કરો
- 6
ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ અને ટમેટાં નાખી ફ્રાય કરો
- 7
હવે તેમાં મગની દાળ અને ઘઉંના ફાડા નાખો
- 8
ત્યાર બાદ તેમાં મીઠું પાવડર અને મરી પાવડર નાખી હલાવો
- 9
સૌથી છેલ્લે ધાણાભાજી એડ કરી હલાવી ગેસ બંધ કરો
- 10
3 થી ૪ vishal થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો અને થોડીવાર પછી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરાઉ વેજીટેબલ સબ્જી
#MBR4#cookpadindia#cookpadgujratiમીક્ષ વેજીટેબલ સબ્જીઘરમા બધા જ શાકભાજી થોડા થોડા પડ્યાં હતા.... એટલે મીક્ષ ભાજી બનાવી Ketki Dave -
પ્રોટીન પેક ધમાકા ઇન નુડલ્સ
જનરલી બાળકોને નુડલ્સ ખૂબ જ ભાવતા હોય છે માટે બાળકો ને આપી શકાય એ માટે અહીં મેં મગની દાળમાંથી નુડલ્સ બનાવ્યા છે અને સાથે વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ગમે ત્યારે નુડલ્સ આપી શકીએ વેજીટેબલ અને મગની દાળ બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે માટે મમ્મીઓ માટે આ રેસિપી ખૂબ જ useful થશે#goldenapron#post 3 Devi Amlani -
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
સામાન્ય રીતે પેનકેક એટલે આપણા ધ્યાનમાં ગળ્યા પેનકેક આવે છે, પરંતુ અહીંયા મેં શાકભાજી ઉમેરીને મગની દાળમાંથી એકદમ હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવ્યા છે જે નાસ્તા માટે અથવા તો ગરમી ની ઋતુ માં લાઈટ મીલ તરીકે પીરસી શકાય. વેજિટેબલ પેનકેક દહીં, અથાણાં, ચટણી અથવા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
વેજીટેબલ ગ્રેવી મનચુરીયન
વેજીટેબલ મા થી બનેલ આ મનચુરીયન ખાવામા ખુબ સ્વાદિષ્ટ છે,આમ તો આ એક ઈન્ડો ચાઈનીઝ રેસિપી છે જે લંચ,ડિનર બન્ને મા બનાવી શકાય.મુંબઇ સ્ટીટ ફુડ મા મળતી આ એક ફેમસ વાનગીઓ માથી એક છે.#ઈસ્ટ#પોસ્ટ 2 Rekha Vijay Butani -
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
વેજીટેબલ સ્પ્રીંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia #Cookpadgujaratiવેજીટેબલ સ્પ્રીંગ રોલ Ketki Dave -
-
પ્રોટીન ખીચડી (protein khichdi Recipe in Gujarati)
#મોમમારી ફેવરિટ જે મારી મમ્મી મારી માટે બનાવતી હતી. TRIVEDI REENA -
મોનેકો પિઝા (monaco pizza recipe in Gujarati)
સરળ અને ઝટપટ તૈયાર થતી બાળકોને ગમી જાય એવી વાનગી Bindiya Prajapati -
વેજીટેબલ ખીચડો
વેજીટેબલ ખીજડો ઉતરાયણમાં બનાવવામાં આવે છે જેમાં આપણે છડેલા ઘઉં નો ઉપયોગ કરીએ છીએ આ ઉત્તરાયણમાં ખવાતો આ વેજીટેબલ ખીજડા ની રેસિપી આજે આપણે જોઈએ Kankshu Mehta -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
-
પીઝા સ્લાઈડર
#RB13 #Week13 #post13 #JSR આ વાનગી પાઉંભાજી ના પાઉં અથવા વડાપાઉં ના બન થી બનાવી શકાય , ઝડપથી ઓછા સમયમા પિઝઝા ની મઝા લેવી હોય તો આ વાનગી ખૂબ જ પસંદ આવે એવી છે, તવી ઉપર પણ બનાવી શકાય અને માઇક્રોવેવ મા પણ બનાવી શકાય Nidhi Desai -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
પર્પલ કોબી સુપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
#MBR2#SJC નવેમ્બર#cookpadindia#cookpadgujaratiપર્પલ કોબી સુપ Ketki Dave -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ