વેજીટેબલ ગ્રેવી મનચુરીયન

વેજીટેબલ ગ્રેવી મનચુરીયન
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બધા વેજીટેબલ નાખવુ પછી એમાં આદુ મરચી ની પેસ્ટ,મીઠું નાખી બરાબર મીક્ષ કરી લેવું.પાણી નાખ્યા વગર વેજીટેબલ મા ક્રોન ફોલર અને મેદો નાખી લોટ બાધી લેવું.
- 2
પછી હાથ ની હથેળી મા પાણી લગાવી લોટ ના નાના નાના ગોળીઓ બનાવી.(બાધેલા લોટ મા વેજીટેબલ નુ પાણી નીકળે એટલે લોટ ઢીલો લાગશે,માટે હથેળી મા પાણી લગાવી ને ગોળીઓ બનાવી) પછી એને 30 મીનીટ સૂધી ફ્રીઝ મા મુકવું.
- 3
એક પેન મા તેલ મુકી ફુલ ગેસ પર ગોળીઓ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી,એક બીજા પેન મા જરૂર મુજબ તેલ નાખી એમા ડુંગળી, આદુ, મરચું, મીઠું, રેડ ચીલી સોસ,સોયા સોસ,વિનેગર,ટોમૈટો સોસ નાખી,કાળી મરી નો ભુકો નાખવું.
- 4
ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી એને ઉકળવા દેવું,ઉકળી જાય એટલે ક્રોન ફોલર નુ બનાવેલુ પાણી એમા નાખવુ, જેથી એ ગ્રેવી એકદમ ઘાટી થઈ જાય.
- 5
પછી એમાં મનચુરીયન ના બનાવેલા બોસલ નાખી મીક્ષ કરી લેવું. લીલી ડુગળી નાખી ગરમાગરમ સર્વ કરવું.
- 6
મરચુ નાખવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala -
ફરાળી ઉત્તપમ(farali uttpam recipe in gujarati)
ઉત્તપમ એ દક્ષિણ ભારત ની પ્રીય વાનગી છે જે નાસ્તા મા,લંચ મા,ડિનર બધા મા લઈ શકાય છે .આમ તો આ ચોખા, દાળ મા થી બનાવવા મા આવે પણ મે આજે મોરયો,સાબુદાણા અને મીક્ષ વેજીટેબલ મા થી બનાવ્યા છે જે આપણે ઉપવાસ મા પણ ખાઈ શકિયે#માઇઇબુક#પોસ્ટ 27#ઉપવાસ Rekha Vijay Butani -
વેજીટેબલ મન્ચુરિયન વીથ ગ્રેવી (Vegetable Manchurian Gravy Recipe In Gujarati)
# મન્ચુરિયન નાના બાળકો અને મોટા ને ભાવે છે.મેં આજી નો મોટો નથી વાપર્યો.તો પણ મન્ચુરિયન બોલ બહુજ સોફ્ટ થયા.શિયાળા માં શકભાજી ખાવા ની મજા આવે છે એટલે મેં બનાવ્યા અને તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ ચોપ્સે (Vegetable Chopsuey Recipe in gujarati)
#PG#American_Chinese_recipe#cookpadgujarati વેજીટેબલ ચોપ્સે એ એક અમેરિકન ચાઈનીઝ વાનગી છે જે શાકભાજીથી ભરેલી ખારી, સ્ટાર્ચ-જાડી ચટણીમાં ભચડ - તળેલી ચાઉમન નૂડલ્સ અથવા ભાત પર પીરસવામાં આવે છે. જો તમને ચટણી ચાઈનીઝ-પ્રેરિત વાનગીઓ ગમે છે, તો તમને આ રેસિપી ગમશે. Daxa Parmar -
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
સ્ટર ફ્રાય વેજીસ (Stir Fry Veges Recipe In Gujarati)
મારી એક મનપસંદ વાનગીમાની એક રેસીપી છે આ..શિયાળા માં બધા વેજીટેબલ ખૂબ સારા મળે એટલે શિયાળામાં આ વાનગીનો સ્વાદ વધુ સારો લાગે. ડાયટ ફુડ મા એક્ બેસ્ટ ઓપ્શન છે. આ ડીશ તમે સ્ટાર્ટર તરીકે કે અથવા મેઈન કોર્સ બન્ને માં ખાઈ શકો છો. Hetal Chirag Buch -
-
વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને. Bindi Shah -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#week3ચાઈનીઝ વાનગીઓ નાના બાળકો ની ફેવરિટ હોય છે. અને આ વાનગી ક્યારે પણ ખાવાની ના નહીં પાડે. Reshma Tailor -
નડ્ડા ચાટ (છત્રીસ ગઢ નું ફેમસ સ્ટીટ ફુડ)
#CRC#છત્રીસગઢ ની વાનગીઓ#RB4આ નડ્ડા ચાટ ત્યાંનું ફેમસ સ્ટીટ ફુડ છે.. Sunita Vaghela -
બબરુ (babru Recipe In Gujarati)
હિમાચલપ્રદેશમાં kangra મા આ traditional recipe વધારે બને છે. Bindi Shah -
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
ચાઈનીઝ પોટલી
#નોનઇન્ડિયનઆ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે લેવામાં આવે છે. પાર્ટીમાં પણ એક સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકાય છે Kala Ramoliya -
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
ચીઝ ઢોસા (cheese dosa recipe in gujarati)
દક્ષિણ ભારત ની પ્રખ્યાત ડિશ એટલે કે ડોસા, જે આપણે સવારે બ્રેકફાસ્ટ અથવા ડિનર બંને મા લઈ શકિયે,અહીં મૈ મીક્ષ વેજીટેબલ અને ક્રૉન નાખી મયસુર મસાલા ચીઝ ડોસા બનાવ્યા છે#માઇઇબુક#પોસ્ટ 23#દાળ#ભાત#સુપરસેફ4 Rekha Vijay Butani -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ