રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા બટેટા બાફી ને મીકસ કરી લો.તેમાં નીમક થોડું અને ચાટ મસાલો થોડો અને થોડું લાલ મરચું નાખી મીક્સ કરી લો.
- 2
લાલ મરચાં સમારેલા લઇને તેમાં ખાંડ નીમક લીંબુ નો રસ અને લસણ સમારેલુ નાખી મીકસર મા પીસી લો. હવે લાલ ચટણી તૈયાર છે.
- 3
ખજૂર આંબલી ની પેસ્ટ લઇને તેમાં નીમક સ્વાદ અનુસાર લસણ આદુ ની પેસ્ટ નાખી લાલ મરચું અને સહેજ પાણી નાંખી બધું મીક્સ કરી લો.હવે તૈયાર છે ખજૂર આંબલી ની ચટણી
- 4
હવે પુરી લઇને તેમાં ચણા બટેટા થોડાં ભરી ઉપર ડુંગળી સમારેલી નાખી હવે બન્ને ચટણી થોડી થોડી નાખી દો
- 5
દહીં મા ખાંડ અને થોડું નીમક નાખી મીક્સ કરી લો. પછી હવે ઉપર દહીં નાખી ઉપર સેવ છાંટી અને કોથમીર તેમજ દાડમ ના દાણા છાંટી અને ચાટ મસાલો તેમજ લાલ મરચું સેકેલો જીરૂ નો ભૂકો છાંટી દો.
- 6
હવે તૈયાર છે દહીં પુરી ચાટ. તુરંતજ સર્વ કરો.
Similar Recipes
-
મલ્ટીગ્રેન દહીંવડા
મલ્ટી ગ્રેન દહીંવડાં એક હેલ્થી અને ટેસ્ટી વર્ઝન છે દહીંવડા નું. આમાં મે બધી જુદી જુદી દાળ નો ઉપયોગ કરીને પ્રોટીન થીં ભરપુર ડીસ બનાવાની કોશિશ કરી છે. Mital Viramgama -
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)
#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો. Mital Viramgama -
પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં. Mital Viramgama -
હૈદરાબાદી દહીં પોટેટો
#સુપરચેફ 1આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. Mital Viramgama -
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
-
-
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
છોલે (Chhole Recipe in Gujarati)
#AM3છોલેMai na Bhulungi...... Mai na Bhulungi....Ha......ji...... મારા હાથ ની રસોઈ ને હું કેટલાંય દિવસો થી મીસ કરી રહી છું... કંઈક એવું જે તીખું નહીં પણ સ્વાદિષ્ટ .... ઘર માં available હતા કાબુલી ચણા.... ગુગલ સર્ચ માં રણવીર બ્રાર અને કુકિંગ શુકિંગની રેસીપીઓ જોઇ અને બંને ની સારી ટીપ્સ ભેગી કરી બનાવી પાડ્યા છોલે.... અને પછી તો....Mai na Bhulungi.....Mai na Bhulungi....Afffffffflatun. ... Ketki Dave -
પાણી પુરી(pani puri recipe in Gujarati)
પાણી પુરી એ ચાટ નો પ્રકાર છે.ફુદીના નાં ઠંડા પાણી સાથે ખાવા ની મજા જ અલગ છે.તેની પુરી તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવવી આસાન છે.તેની તૈયારીઓ 1-2 દિવસ અગાઉ થી કરવી પડે છે. Bina Mithani -
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#AM2Koi Jab Recipe Nazarrrr Na Aaye" Kya Banau" kuchh Suje NahiTab Tum "VAGHARELO BHAT" Bananeka Sochlo.....Uska Dar Khula Hai Khula hi Rahega......Tumhare Liye....(Koi Jab Tumhara Hriday Todade)વઘારેલો ભાત ખુબ સરળતાથી અને ઝડપથી બની જાય છે... ગુજરાતીઓ નો પ્રિય વઘારેલો ભાત Ketki Dave -
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી Ketki Dave -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)
ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..#સાતમ latta shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
-
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7847427
ટિપ્પણીઓ