દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)

latta shah
latta shah @latta08

ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..
#સાતમ

દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)

ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..
#સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2 સર્વિંગ્સ
  1. 1/2 વાટકીરવો
  2. 1/2 વાટકીમેંદો
  3. 1/4પાણી
  4. તળવા માટે તેલ
  5. 1 વાટકીખજૂર આંબલી ની ચટણી
  6. 1 વાટકીફુદીના નું પાણી
  7. 1 વાટકીસેવ
  8. 1 વાટકીબાફેલા મગ
  9. 1 વાટકીગળ્યું દહીં
  10. 1 વાટકીતીખું પાણી
  11. ચાટ પાપડી નો મસાલો
  12. 1 ચમચીચાટમસાલો
  13. 1 ચમચીસંચળ
  14. 1/4 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    લોટ બાંધી અને પાપડી તૈયાર કરી ધીમા તપે તળી લેવી

  2. 2

    એને પ્લેટ મા ગોઠવી દેવી. બટેટા મગ નું બેસન મૂકવું

  3. 3

    પછી ગળ્યું દહીં મૂકવું. પછી મીઠી અને તીખી ચટણી ઉમેરવી. પછી સેવ ભભરાવવી.

  4. 4

    પછી મસાલો તૈયાર કરવો. અને છેલ્લે પાપડી પર એ મસાલો છાંટવો.

  5. 5

    તૈયાર છે ચટપટી દહીં પાપડી ચાટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
latta shah
latta shah @latta08
પર

ટિપ્પણીઓ

Similar Recipes