વેજ ફ્રેન્કી

Malti Bhat @cook_16516646
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં બટર ગરમ કરો તેમાં પનીર ના ટુકડા ને સ્ટર ફ્રાય કરો. પછી તેને એક પ્લેટ માં કાઢી લો.
- 2
હવે તેમાં જ કેપ્સિકમ અને કોર્ન ને સ્ટર ફ્રાય કરો. ગેસ બંધ કરો અને તેમાં પનીર ના ટુકડા મુકો. હવે તેમાં કેઅચપ, મીઠું, પેપરિકા, ઓરેગાનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 3
હવે ટોર્ટીલા લો તેમાં પાસ્તા સોસ લગાવો ઉપર કેબેજ પાથરો તેના પર લેટ્સ ના પાન મૂકો.
- 4
હવે તેમાં વચ્ચે પનીર વાળું મિશ્રણ મુકો અને ઉપર ડુંગળી મૂકો. ઉપર ચીઝ છીણી ને ભભરાવો.
- 5
પછી તેને એક બાજુથી વાળો અને પછી બીજી બાજુ પણ બીડા ની જેમ વાળો. પછી તેને ગરમ તવા પર બટર લગાવો અને તેના પર ફ્રેન્કી ને શેકી લો.
- 6
ગરમાં ગરમ ફ્રેન્કી ને સલાડ સાથે પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચાઈનીઝ સ્ટાઇલ સ્ટર ફ્રાય વેજ (Chienese Style Stir Fry Veg Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Recipe2 આ મારી ઇનોવેટિવ વાનગી છે મારા ઘરે બધાને ચાઈનીઝ બહુ ભાવે છે અહીં મેં મેગી સ્વીટ એન્ડ હોટ tomato ચીલી સોસ નો ઉપયોગ કરી રેસીપી ક્રિએટ કરી છે જેમા ચાઈનીઝ sources અને સ્ટર ફ્રાય વેજ & મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોંસ યુઝ કરીને આ રેસિપી બનાવી છે વેજીટેબલ ની કરચીનેસ્સ અને ટેન્ગગી સોસ નું કોમ્બિનેશન સુપર ડીલીસીયસ લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો આશા છે તમને બધાને પણ ગમશે Arti Desai -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
વેજીટેબલ વ્રેપ (Vegetable wrap recipe in Gujarati)
વેજીટેબલ વ્રેપ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને થોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વ્રેપ માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જે બાળકો માટે એક હેલ્ધી ઑપ્શન છે. સ્વાદમાં ખુબજ સરસ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ પડે છે. લંચ બોક્સમાં પેક કરી શકાય એવી આ એક ખુબ જ સરસ અને સરળ રેસિપી છે. મારા બાળકોને વેજીટેબલ વ્રેપ લંચબોક્સમાં ખૂબ જ ગમે છે અને એમના મિત્રો સાથે વહેંચીને ખાવા માટે વધારે પણ લઈ જાય છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી આપણે અલગ અલગ રીતે બનાવી એ છે.આજે હુ ચાઇનીઝ ફ્રેન્કી બતાવુ છુ.મે અહી મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. Jenny Shah -
થાઈ સ્ટીર ફ્રાય વેજ નુડલ્સ
#નોનઈન્ડીયન રાઇસ નુડલ્સ થાઈલેન્ડ માં વધારે બને છે .વેજીટેબલ અને પ્રોટીન સાથે બને છે કોકોનટ મીલ્ક નો પણ ઉપયોગ થાય છે પણ મે અહી સિમ્પલ સ્ટાઇલ માં બનાવી છે થોડા વેજીટેબલ સાથે. Nilam Piyush Hariyani -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)
રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.#GA4#Week2 #spinach #સ્પીનેચ Nidhi Desai -
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
#GA4#WEEK19#PULAV#COOKPADGUJRATI#COOKPADINDIA(jain) પુલાવ અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ રીતે બનતા હોય છે. અહીં મેં મિક્સ વેજીટેબલ પુલાવ ફ્રાય કાજુ અને ફ્રાય પનીર ની સાથે સાવ કરેલ છે. આ પુલાવ બનાવવા માટે મેં પ્રેસર કુકર નો ઉપયોગ કરેલ છે આ રીતે ખૂબ જ સરસ રીતે એકદમ ઝડપી સમયમાં અને એક પણ દાણો તૂટ્યા વગર, બધા દાણા આખા રહે એવી રીતે સરસ પુલાવ થાય છે. Shweta Shah -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
સેઝવાન ફ્રેન્કી (Shezwan Frankie Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#ટ્રેડિંગ#ફ્રેન્કી#સેઝવાન_ફ્રેન્કી ( Shezwaan Frankie Recipe in Gujarati ) બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ મળે તેના માટે આપણે ઓપ્શન બેસ્ટ છે. અને મોટાભાગના બાળકો શાકભાજી ખાતાં નથી તો આ ફ્રેન્કીમાં તમે બધા જ વેજિટેબલ એડ કરીને તેમને આપી શકશો અને તેમને ખબર પણ નહીં પડે. જેથી તેમને બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહેશે. આ ફ્રેન્કી થી બધકો ની નાની નાની ભૂખ મિટાવી સકાય છે. મે આમાં હોમ મેડ સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
દેશી પિઝા
પીઝા એક ઈટાલિયન ડિશ છે જે આજે ખૂબ લોકપ્રિય છે. પીઝા માં તમેં માનપસદ ફેરફાર કરી ને તેને નવો સ્વાદ આપી શકો છો. અહીં મેં ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે જેમાં પાસ્તા પણ છે👌 Punam Bhatt -
વેજ. ઝીંગી પાર્સલ
#AsahiKaseiIndiaઝીંગી પરસલને સ્ટાર્ટર તરીકે અથવા પાર્ટીમાં સર્વ કરી શકાય છે. તે સ્વાદમાં કંઈક અંશે બેબી પીઝા જેવા લાગે છે. ઝીંગી પાર્સલમાં મુખ્યત્વે વિવિધ શાકભાજી, સિઝનિંગ, પનીર તેમજ ચીઝ ઉમેરવામાં આવે છે, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ પડે છે.ઝીંગી પાર્સલ એક બેકિંગ રેસિપી હોય, તેને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે. Kashmira Bhuva -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોબી દેશી કસાડીયા
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈને તેમને જે ઘટકો નો ઉપયોગ કર્યો છે તેમાંથી ઘટકો લઇ ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી ડુંગરી દૂધ હળદર અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક ઇટાલિયન રેસિપી છે તેને દેશી રીતે બનાવી છે Vaishali Joshi -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કી માં તમને જે ભાવે એ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.. આમ બાળકો શાક ના ખાઈ રોજ એક જ શાક થી કંટાળી જાય પણ એમાં શાકભાજી ના ઉપયોગ સાથે મયોનિઝ અને સોસ નો ઉપયોગ થાય છે એટલે બાળકો હોંશે હોંશે ખાય છે.. Ankita Solanki -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7934189
ટિપ્પણીઓ