બટાકા પૌવા

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

જુનો અને જાણીતો નાસ્તો😄😄

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપપૌવા
  2. 1 ચમચીરાઈ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/4 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીખાંડ
  7. 5_ 10 પાન લીમડો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 કપબાફેલ બટાકા
  10. 1ટમેટુ સમારેેેલ
  11. 1ડુંગળી સમારેલી
  12. 1લીંબુ નો રસ
  13. સજાવટ માટે મનપસંદ સામગ્રી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પોવા ધોઇ લો...કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ અને લીમડાના પાન નો વઘાર કરી હીગ અને બધા સુકા મસાલા ટમેટા અને ડુગળી ઉમેરી સાતળી લો...પછી બટાકા,પોવા અને લીંબુ નો રસ ઉમેરી મીકસ કરી પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ (2)

Jagruti Manish (Dalwadi) Shah
Jagruti Manish (Dalwadi) Shah @JagrutisKitchen
સુંદર, સસ્તો, સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય તેવો..😋😆

Similar Recipes