ચીઝ પનીર ટિક્કા

Bhumi Shah @cook_17140342
રાંધવાની સૂચનાઓ
- 1
1 કપ દહીં મા 1 ચમચી મરચું, એક ચમચી હળદર, એક ચમચી ધાણાજીરૂ ઉમેરો, મિક્સ કરીને એમાં ડુંગળી કેપ્સીકમ પનીર ને 15 મિનિટ માટે મેરીનેટ કરો.
- 2
પછી મેરીનેટ કરે લા મિક્સર ને શેકી લો.એક કઢાઈમાં તેલ ગરમ કરીને એમાં આદુ-લસણ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને શેકો.એક ચમચી હળદર મરચું કિચન કિંગ મસાલો ઉમેરો.
- 3
પછી મેરીનેટ કલરના મિક્સરને ડુંગળી માં એડ કરો, ઢાંકીને એને થવા દો પછી ધાણા અને ચીઝ ના ટુકડા થી સજાવો.રોટી સાથે ખાઈ સકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
-
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
-
સુરણ ટિક્કા મસાલા
#શાકમિત્રો તમે પનીર મસાલા ટીક્કા ખાધું હશે પણ સુરણ ટિક્કા મસાલા નહીં ખાધું હોય ક્યારેક આ રીતે બનાવો સુરણ ટિક્કા મસાલા જો સૂરણનું શાક નહીં ભાવતું હોય તો પણ આજથી ભાવતું થઈ જશે એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે સુરણ સેહત માટે પણ ખુબ જ સરસ હોય છે. Bhumi Premlani -
-
તાંદળજા પનીર ભુરજી
પનીર ભુરજી બાળકોને ખૂબ જ ભાવે છે પણ તાંદળજાની ભાજી બાળકો ખાવાનું અવૉઇડ કરે છે તો મેં બાળકોને ભાવે તેવી તાંદલજા પનીર ભુરજી બનાવી છે.#લીલી#ઇબુક૧#૬ Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8904941
ટિપ્પણીઓ