ગ્રીન એપલ બેસીલ ફીઝ

JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
Rajkot

ગ્રીન એપલ બેસીલ ફીઝ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ (100 ગ્રામ)ખાંડ,
  2. 1/2 કપ(120 મી) પાણી,
  3. 1/3 કપ(80 મિલિગ્રામ) તાજા સ્ક્વિઝ્ડ લીંબુનો રસ,
  4. તાજા બેસીલ,
  5. 1ગ્રીન સફરજન,
  6. 2 1/2 કપ(600 મિલી) ઠંડુ પાણી, અથવા સ્પ્રાઇટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડને ઓગળવા માટે મધ્યમ હીટ પર નાના સોસપાનમાં ખાંડ અને પાણી મિકસ કરો. ગેસ બંધ કરો અને લીંબુનો રસ અને બેસીલ ઉમેરો. રુમ ટેમ્પરેચરે ઠંડુ થવા દો.

  2. 2

    સફરજનના સ્લાઇસ અને ઓછામાં ઓછા એક દિવસ માટે રેફ્રિજરેટ કરો. આ ત્રણ દિવસ સુધી થઈ શકે છે.

  3. 3

    હવે સીરપને ગાળી લ્યો. દરેક ગ્લાસમાં સિરપથી ઠંડુ પાણી 1 થી 2 રેસીયો વાપરો અને ધીમેથી મીક્સ કરો. દરેક પીણાને સફરજનના ટુકડાઓ સાથે સુશોભિત કરો. આ રેસીપી 4 પીણાં બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
પર
Rajkot
Follow in Instagram @__hungry__girls__
વધુ વાંચો

Similar Recipes