આલુ પાલક ટિક્કી

Rupal Gandhi @cook_16041266
#goldenapron
આજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે.
આલુ પાલક ટિક્કી
#goldenapron
આજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને ક્રશ કરી લેવા. બાફેલી પાલક ને બરાબર પાણી નીતારી લીલા મરચાં ને લસણ નાખી ક્રશ કરી લેવી. હવે એક બાઉલમાં ક્રશ કરેલાં બટાકા લઇ તેમાં જરુ પાઉડર, ચાટ મસાલા પાઉડર, તલ,મીઠું, કોનૅ ફ્લોર, ટોસ્ટ નો ભૂકો અને ક્રશ કરેલી પાલક ઉમેરી હલકા હાથે બરાબર હલાવીને મીક્ષ કરી દેવું.
- 2
હવે આ મીશ્રણ માં થી નાના નાના ગોળા બનાવી હલકાં હાથે તેને ટિકકી નો આકાર આપવો.
- 3
પછી તેને ગરમ તેલમાં તળી લઇ ટામેટાં ના સોસ સાથે ગરમાગરમ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
-
પાલક ચના ટિક્કી
#હેલ્થી #GH આ ટિક્કી ખાવામાં ખુબ જ સરસ અને હેલ્થી છે બીમાર માણસ પણ ખાઈ શકે છે અને કોઈપણ પ્રકારના હેવી મસાલા નથી નાખવામાં આવતા. Kala Ramoliya -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
-
હરા ભરા પરાઠા (Hara bhara Paratha Recipe in Gujarati)
#GA4#week11Keyword: Green onion#cookpad#cookpadindiaઠંડી ની સીઝન મા લીલા શાક ભાજી ખાવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે તો રોજ કેક તીખુ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે. આજે મે બનાવ્યા છે હરા ભરા પરાઠા જેમાં લીલી ડુંગળી, લીલી તુવેરના દાણા અને પાલક છે. પાલક મા ભરપૂર વિટામિન એ એને કેલ્શિયમ છે. લીલી ડુંગળી મા ભરપૂર વિટામિન સી એ અને ફાઇબર હોય છે જે પાચન વધારે છે. ચાલો આપણે જાણીએ એક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
લસૂની આલુ (Lasooni Aloo recipe in Gujarati)
#ફટાફટઆ સબ્જી ખૂબ જ ઓછા ઇન્ગ્રીડીયન્ટ્સ માં અને ખૂબ જ ઓછા સમય માં ફટાફટ બની જાય છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Sachi Sanket Naik -
બેસન કીટ ચીઝી સ્લાઈસ ટોસ્ટ
આ સ્ટાટર સ્વાદ માં બહુ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી સ્ટાટર નવી જ રીતે બનાવ્યું છે બાળકો ને આ વાનગી બહુ જ ભાવશે.એકવાર આ સ્ટાર્ટર બનાવવા નો ટ્રાય જરૂર થી કરજો.#સ્ટાર્ટ Urvashi Mehta -
-
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
આલુ મટર ની પેટીસ રગડા સાથે ખાવા માટે (Aloo Matar Patties Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારની પેટીસ બનાવીએ છીએપરંતુ રગડા પેટીસ માં ખાવા માટે આલું મટર ની પેટીસ ખુબ સરસ લાગે છે Rachana Shah -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
બિરયાની(Biryani Recipe in Gujarati)
આ આખા મસૂર ની બિરયાની ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. 😋 AnsuyaBa Chauhan -
પાલક-મગ-ઓટ્સ ની ટિક્કી
#goldenapron #week 23 #dt.5.8.19#હેલ્થી#GHઆ ટીક્કા બનાવવા માટે બધા જ હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવ્યું છે. ફણગાયેલા મગ, પાલક અને સીંગદાણા પ્રોટીન નો સ્તોત્ર છે. ઓટ્સ ફાઈબર, કાર્બોહાઇડ્રેટ પૂરાં પાડે છે. અને ફકત 2 ચમચી તેલ માં બનાવી છે. જેથી વેઈટ લોસ કરતાં લોકો કે તળેલું ના ખાતા હોય તેમના માટે સારો ઓપ્શન છે. Bijal Thaker -
ભાત ની પેટીસ (Rice Pattice Recipe In Gujarati)
#LOઆ રેસીપી મારી દીકરીને સ્કૂલમાં શીખવાડી હતી. ભાત ની પેટીસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને પણ પસંદ આવે તેવી રેસીપી છે. આ રેસીપી બનતા વાર નથી લાગતી અને ફટાફટ બની જાય છે. Priti Shah -
જલજીરા ફ્લેવર્ડ ગ્રીન ચકરી વીથ ગ્રીન ટી☕
#ટીટાઈમફ્રેન્ડસ, આજ ની ફાસ્ટ લાઈફમાં યંગસ્ટર્સ પણ હેલ્થ કોનસ્યીસ બન્યા છે.તેવા માં મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ગ્રીન ટી અને ફુ્ટ સાથે કંઈક ચટપટો અને ક્રન્ચી સ્નેકસ એમના માટે પરફેક્ટ ઓપ્શન છેમાટે મેં અહીં પાલક, ફુદીનો,અને ચાટ મસાલો વાળી ચકરી બનાવી છે. જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9085815
ટિપ્પણીઓ