બ્રેડ ચાટ

બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??
બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??
બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે લઈશું બ્રેડ. તેને પાટલા વેલણ ની મદદ થી તેને ફ્લેટ કરી લેવી. જેથી તે ચાટ માં ખુબ જ સરસ લાગશે.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ મુકવું. અથવા તમે બટર પણ લઇ શકો છો. તેમાં બ્રેડ ના નાના ટુકડા કરી અને બ્રેડ શેકી લેવી. ત્યાર બાદ બ્રેડ ને ઠંડી થવા મૂકી દેવી.
- 3
હવે આપણે લઇ લઈશું બધી સામગ્રીઓ બ્રેડ ચાટ બનાવવા માટે. જેમાં લઈશું.. શેકેલી બ્રેડ ના ટુકડા, બાફેલા બટાકા ના ટુકડા, જીણી સેવ, જીણી સમારેલી ડુંગળી, જીણા સમારેલા ટામેટા, સમારેલી કોથમરી, ૧ નંગ લીંબુ, ફેંટેલુ દહીં, અને ચટણીઓ.. ચાટ નો સાચો સ્વાદ ચટણીઓ થી જ આવે છે. માટે આપણે લઈશું.. લસણ ની ચટણી, કોથમરી ની ચટણી અને ખજુર આંબલી ની ખાટી-મીઠી ચટણી.
- 4
હવે એક બાઉલ માં આપણે સેકેલા બ્રેડ ના ટુકડા કાઢી લઈશું.
- 5
ત્યાર બાદ બ્રેડ પર સમારેલા ડુંગળી, ટામેટા અને કોથમરી ને ઉમેરી દઈશું.
- 6
હવે તેમાં બાફી ને બટાકા ના ટુકડા કરી લેવા અને તે ઉમેરવા.
- 7
ત્યાર બાદ બ્રેડ ચાટ માં મસાલાઓ ઉમેરીશું. જે સ્વાદ મુજબ લઇ શકાય. તેમાં નમક, લીંબુ, મરચું પાઉડર અને ચાટ મસાલો ઉમેરીશું.
ત્યાર બાદ તેને ચમચા વડે ખુબ જ મિક્ષ કરી લેવું. જેથી બધા જ મસાલાઓ સરખી રીતે ભળી જાય. - 8
ત્યાર બાદ તેમાં ચટણીઓ ઉમેરીશું. જેમાં પેહલા લસણ ની ચટણી, ત્યાર બાદ કોથમરી ની ચટણી અને ત્યાર બાદ તેમાં ખજુર આંબલીની ચટણી અને દહીં ઉમેરીશું.
- 9
ત્યાર બાદ તેમાં ઉપર થી કોથમરી અને જીણી સેવ ઉમેરીશું. તમે ચાહો તો મમરા નો ભૂકો કરી ને પણ ઉમેરી શકો છો.
- 10
તો તૈયાર છે. ચટપટી બ્રેડ ચાટ. જેને સાંજે નાસ્તા માં સર્વ કરવાથી બાળકો ને ખુબ જ પસંદ આવશે.
- 11
નોંધ:
ચાટ માં હમેશા ચટણીઓ નું મહત્વ વધારે હોય છે. તો તમને પસંદ હોય એ ચટણીઓ લઇ શકો છો. અને જેટલી માત્રા માં પસંદ હોય તેટલી ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
બ્રેડ ચાટ (BREAD CHAAT)
#માઇઇબુક#પોસ્ટ5બ્રેડ ચાટ એ એક સ્વાદિસ્ટ અને ચટપટા ટ્રીટ છે. બ્રેડનાં એક લેયર બનાવી વેજી., દહીં અને ચટણી સાથે નાખવા માં આવે છે અને તેના પર સેવ સાથે સ્પ્રીંકલ કરવામાં આવે છે. પાર્ટી ક્યાં તો ,નાસ્તા માં બનાવી શકાય એવી ખુબ જ ઈઝી રેસીપી છે. તો આજ જ તમે નાસ્તા માં બનાવો આ ચટપટુ બ્રેડ ચાટ.. khushboo doshi -
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
દહીંપુરી (sevpuri in recipe gujarati)
#માઇઇબુકપોસ્ટ30સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે. Kinjalkeyurshah -
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બ્રેડ ચાટ
#ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો . Doshi Khushboo -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
#SFR#SJR હેપી સીતળાસાતમ ટાઢી સાતમ સ્પેશીયલખાસ કરી ને સાતમ માં સાંજે શું જમવું નો પ્રશ્ર્ન હોય છે એના એ થેપલા નથી ભાવતા તો તેનો વિકલ્પ આ રહ્યો. પત્તા ની બાજી જામી હોય ને ચટપટુ જમવાનું મળી જાય તો જલસા. HEMA OZA -
બોમ્બે દહીં પૂરી (Bombay Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3પૂરી બધા ને ભાવતી હોઈ છે અને તમે એને તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો તો મેં આજે બોમ્બે દહીં પૂરી બનાવી છે ખુબ જ આસાની થી બની જાય છે. charmi jobanputra -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
-
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.megha sachdev
-
દહીં પૂરી(dahipuri recipe in gujarati)
#ફટાફટ મસાલા વાળા દહીં થી ખૂબ ટેસ્ટી લાગે છે મારા બાળકો ને મારા હાથે બનાવેલી જ દહીં પૂરી ભાવે છે Maya Raja -
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
મસાલેદાર બ્રેડ કટકા
#ઇબુક૧#45બ્રેડ કટકા એ સ્ટ્રીટ ફૂડ છે, ચટટાકે દાર અને મજેદાર ખુબ જ દાઢે લાગે તેવો સ્વાદ છે અમારે ત્યાં રાજકોટ મા લારિયો મા ખુબ જ ફેમસ છે Varsha Karia I M Crazy About Cooking -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ