સ્વીટ કોર્ન ચાટ

હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.
સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.
સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે લઈશું મકાઇ(સ્વીટ કોર્ન) તેને આપણે છોલી લઈશું. ત્યાર બાદ તેના 2 થી 3 ટુકડા કરી લેવા. ત્યાર બાદ એક પેન માં મકાઇ ને બાફવા માટે મૂકીશું. તેમાં જરૂર મુજબ પાણી, નમક અને હળદળ ઉમેરી મકાઇ બાફી લેવી.
- 2
મકાઇ બફાઈ ગયા બાદ તેને એક ચારણી માં કાઢી ઠંડી થવા માટે મૂકી દો.
- 3
હવે મકાઇ ઠંડી થઈ ગયા બાદ તેમાથી બીજ કાઢી અને એક બાઉલ માં કાઢી લેવી.
- 4
હવે આપણે ડુંગળી, ટામેટાં અને કોથમરી ને જીણા સમારી લઈશું. ત્યાર બાદ તેને મકાઇ માં ઉમેરી દેવા. તમને પસંદ હોય તો કેપ્સિકમ ઉમેરવા થી પણ ખૂબ જ સરસ લાગે છે.
- 5
હવે ચાટ ને મસાલેદાર બનાવવા માટે તેમાં મસાલાઓ ઉમેરીશું. તો તેમાં સ્વાદ મુજબ નમક, મરચું પાઉડર અમે મરી પાઉડર ઉમેરીશું. તમને પસંદ હોય તો લીંબુ અને ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.
- 6
ત્યાર બાદ ચાટ ને ક્રીમી બનાવવા માટે તેમાં ચીજ ની ક્યુબ ને ખમણી વડે ખમણી લઈશું
- 7
હવે મકાઇ જોડે બધીજ સામગ્રીઓ ને ચમચા વડે હલાવી અને મિક્સ કરી લઈશું.
- 8
તો તૈયાર છે આપણી સ્વીટ કોર્ન ની ચટપટી ચાટ. જેમાં ઉપર થી લીંબુ નો રસ ઉમેરી સર્વ કરવાથી ખૂબ જ સરસ લાગે છે.
- 9
નોંધ
સ્વીટ કોર્ન ચાટ માં તમે ચીજ ની સાથે બટર ગરમ કરી ને ઉમેરવાથી ખૂબ જ સરસ લાગે છે. અથવા ઘર માં રહેલી મલાઈ અથવા માખણ પણ ઉમેરી શકાય છે.
મસાલાઓ માં તમને જે પણ પસંદ હોય તે જ મસાલા ઉમેરી ને પણ સરસ ચાટ બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
-
બટરી કોર્ન ચાટ
#હેલ્થી#GH#indiaPost 7આ સીઝન માં મકાઇ ખુબ સરસ આવે છે જે પૌષ્ટિક છે. મકાઇ માંથી અલગ અલગ ઘણી વાનગીઓ બને છે મે ચીઝ અને બટર સાથે ચાટ બનાવી છે. જે નાના મોટા સૌને ભાવશે. Hiral Pandya Shukla -
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
ક્રિસ્પી કોર્ન સ્ટીકસ (Crispy Corn Sticks Recipe In Gujarati)
સ્વીટ કોર્ન એ બાળક થી લઈને મોટેરાઓ સૌ કોઈ ને ભાવતા હોય...તો આજે સનેકસ...બાઇટસ...સટારટર તરીકે ખવાતી ..વાનગી Dhara Desai -
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#MRC#cookpad Gujarati#cookpad india#મોન્સૂન સ્પેશિયલ#ચીઝી સ્વીટ કોર્ન SHRUTI BUCH -
-
-
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોનૅ સૂપ (sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15મોનસુન ની સીઝન મા સૌ કોઈ મકાઇ ખાતા હોય છે તો એનો લો કેલરી મિક્સ વેજ. સ્વીટ કોનૅ સૂપ બનાવી શકાય છે. જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
ચિઝિ કોર્ન ચાટ(cheese corn chat recipe in gujarati)
#વરસાદની સિઝન મા ચટપટી વસ્તુ ખાવાનું મન થાય છે.અને એમા પણ કોર્ન એટલે કે મકાઈ એ ખુબ જ લોકપ્રિય હોય છે.તો ચાલો આ ચટપટું બનાવી વરસાદ નિ મોજ માણી. Sapana Kanani -
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવીઅમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
ચટપટી ભજીયા ચાટ
મિત્રો આપણે ચાટ તો ઘણી બધી ખાધી હશે, આજે મેં ચણાના લોટના ભજીયા ની ચટપટી ચાટ બનાવી છે, જે બનાવવામાં ખુબજ સરળ અને ટેસ્ટી છે, આશા છે કે સૌ મિત્રોને ગમશે. Swapnal Sheth -
-
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
#GA4 #Week23 સાંજ ના થોડુક ચટપટું જમવાનું મન થાય ત્યારે જલ્દી બની જાય તેવું પાપડ કોર્ન ચાટ જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
સ્વીટ કોર્ન ભજીયા
#goldenapron3Week4cornભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ Khushi Trivedi -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
સાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ (South Indian Cheese Butter Corn Chaat Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ Ketki Dave -
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah
More Recipes
ટિપ્પણીઓ