દહીંપુરી (sevpuri in recipe gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#માઇઇબુકપોસ્ટ30
સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે.

દહીંપુરી (sevpuri in recipe gujarati)

#માઇઇબુકપોસ્ટ30
સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પેકેટ ચાટ પૂરી
  2. 3-4બાફેલા બટાકા
  3. 1/2 કપબાફેલા ચણા
  4. 1વાટકો દહીં
  5. 2સમારેલી ડુંગળી
  6. સેવ
  7. ચાટ મસાલો
  8. ખજૂર આંબલી ની ચટણી
  9. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને ચણા બાફી લેવા. ત્યારબાદ બટાકા છોલી ને સ્મેશ કરી લેવા.

  2. 2

    તેમાં સ્વાદ મુજબ મીઠુ, ચાટમસાલો, સમારેલા કાંદો, મરચું પાઉડર ઉમેરો.

  3. 3

    એક કપ દહીં લઇ તેમાં મીઠુ, ખાંડ નો ભૂકો, ચાટ મસાલો ઉમેરો. હલાવી લેવું. દહીં ને 1/2કલાક ફ્રીજ માં ઠંડુ કરવા મૂકવું.

  4. 4

    સેર્વિંગ પ્લેટ માં પૂરી ગોઠવી તેમાં બટાકા નો મસાલો મુકો. તેમાં ઉપર થી મસાલા વાળું દહીં, દાડમ, ઉમેરો.

  5. 5

    ઉપર થી ખજૂર આંબલી ની ચટણી, લસણ ની ચટણી અને સેવ, કોથમીર ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes