બ્રેડ ચાટ

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

 #ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો .

બ્રેડ ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

 #ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ બ્રેડ સ્લાઇઝ
  2. ૨ ટામેટાં (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  3. ૨ મિડીયમ કાંદા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  4. 4ચમચી આંબલી ની ચટણી
  5. ૨ મિડીયમ બટેકા(બાફી ને રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  6. 3ચમચી લીલી ચટણી
  7. 1/2કપ તીખા મીઠા નમકીન
  8. 1/2કપ મસાલા શીંગ
  9. 1/2કપ બ્લેક ચણા
  10. 1/2કપ નાયલોન સેવ
  11. 1ચમચી ચાટ મસાલો
  12. 1ચમચી લાલ મરચુ પાઉડર
  13. 3ચમચી દાડમ ના દાણા
  14. 3ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની સ્લાઈઝ કાપી એના 4 પીસ કરો.
    હવે તેના પર પહેલા આંબલી ની ચટણી અને પછી લીલી ચટણી લગાવો. પછી તેના પર ચાટ મસાલો સ્પ્રીંકલ કરો.

  2. 2

    બટેકાની સ્લાઈઝ મુકી અને તેનાં ઉપર ચાટ મસાલો સ્પ્રીંકલ કરી લો.

  3. 3

    હવે તેના પર કાંદા ની સ્લાઈઝ મુકી અને તેનાં ઉપર ચાટ મસાલો સ્પ્રીંકલ કરી લો.

  4. 4

    હવે પછી તેના પર ટામેટાં નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર ચાટ મસાલો સ્પ્રીંકલ કરી લો.

  5. 5

    હવે તેના પર બ્લેક ચણા,તીખા મીઠા નમકીન અને મસાલા શીંગ નાખો.

  6. 6

    હવે તેના પર સેવ સ્પ્રીંકલ કરો.
    અને છેલ્લે કોથમીર અને દાડમ થી ગાર્નીશ કરો.

  7. 7

    તો રેડી છે બ્રેડ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes