ક્રિસ્પી બ્રેડ ચાટ

બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.
ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.
ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.
તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાય
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.
ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.
ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.
તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રિસ્પી બ્રેડ બનાવવા માટે આપણે સૌપ્રથમ આપણે સામગ્રીઓ લઈશું. જેમાં લઈશું બ્રેડ, ટામેટા, ડુંગળી, લીલા મરચા, લસણ, ટમેટો-સોસ, ચીઝ, બટર અને કોથમરી. અને મસાલા માં લઈશું નમક, મરચું પાઉડર, મરી પાઉડર અને ખાંડ.
- 2
હવે આપણે બ્રેડ લઈશું. જેને આપણે એક સરખા નાના નાના ટુકડા કરી લેવા. જેથી તે ખુબ જ સરખી રીતે શેકાઈ જાય.
- 3
હવે આપણે એક પેન માં થોડું તેલ અથવા બટર ગરમ કરીશું. ત્યાર બાદ તેમાં બ્રેડ ના ટુકડા ઉમેરી. તેને ધીમી આંચ ઉપર શેકવા દો. તમને બ્રેડ જેટલી કડક પસંદ હોય એટલા બરે ના ટુકડા શેકવા.
- 4
હવે એક પેન માં બટર મુકી. તેમાં લસણ ની કળી ને જીણી સમારી ને ઉમેરો. ત્યાર બાદ તેમાં જીણા સમારેલા ડુંગળી, ટામેટા અને મરચા ઉમેરો. અને તેને મિક્ષ કરી ધીમી આંચ ઉપર થવાદો.
- 5
ત્યાર બાદ તેમાં મસાલાઓ ઉમેરીશું. જેમાં આપણે ઉમેરીશું. નમક, મરચું પાઉડર, મરી પાઉડર અને ખાંડ. જો તમને મીઠું ના પસંદ હોય તો ખાંડ ને અવગણી શકો છો. તેમજ તમારી પસંદ પ્રમાણે ના બધા જ મસાલાઓ સ્વાદ અનુસાર ઉમેરી શકાય છે.
- 6
ત્યાર બાદ બધા જ મસાલાઓ અને ટમેટો સોસ ઉમેરી મિક્ષ કરી દેવું. અને તેને એકદમ સોટે થઇ જવા દેવું.
- 7
હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરીશું એટલે તેની ગ્રેવી બની જશે. અને તેને પાણી ઉકળી જયત ત્યાર સુધી ગ્રેવી ને પાકવા દેવી.
- 8
ત્યાર બાદ તેમાં સેકેલા બ્રેડ ના ટુકડા ઉમેરી લેવા.
- 9
હવે બધા બ્રેડ ના ટુકડા ને ગ્રેવી જોડે મિક્ષ કરી લેવું. જેથી તેમાં બધા જ મસાલા ભળી જાય. પરંતુ તેને હળવે હાથે જ મિક્ષ કરવા જેથી બ્રેડ નો ભુક્કો ના થઇ જાય.
- 10
તો તૈયાર ચગે ગરમા ગરમ ક્રિસ્પી બ્રેડચાટ. જેને સર્વિંગ પ્લેટ માં કાઢી લો. ત્યાર બાદ તેમાં ખમણી વડે ચીઝ ખમણી લો. બ્રેડ ગરમ હોવાથી ચીઝ જલ્દી થી મેલ્ટ થઇ જશે. ત્યાર બાદ તેમાં કોથમરી અને ટમેટો સોસ વડે સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
ટોમેટો વેફર્સ બાઇટસ
#ટમેટા બાળકો ને નાસ્તા માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી છે ..... Neha Suthar -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
બ્રેડ મેગી ચીઝી કપ (Bread Maggi Cheesy Cup Recipe In Gujarati)
નાસ્તામાં અલગ અલગ શું બનાવવું તે બધાને ટેન્શન હોય છે.આ ફટાફટ બની જાય અને ટેસ્ટી નાસ્તો છે. Neha Prajapti -
બ્રેડ પીઝા
#નોન ઈન્ડિયન રેસીપી- બ્રેડ પીઝા બાળકો ને નાસ્તા મા આપવા માટે બેસ્ટ છે Tejal Hitesh Gandhi -
બ્રેડ રોલ અન ટોમેટો સૂપ (Bread roll & Tomato soup Recipe in Gujarati)
બ્રેડ ની આઈટમ સૌ કોઈને ભાવે એવી હોય છે તો આજે મેં બ્રેડ રોલ બનાવ્યા, મારી દીકરીને ખૂબ જ ભાવે છે અને સુપ પણ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી, સરળતાથી બની જાય એવું છે. Shreya Jaimin Desai -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
વેજ.ગ્રીલ સેન્ડવીચ (vegetable grill Sandwich recipe in gujarati)
#GA4 #Week3આ સેન્ડવિચને ટોસ્ટર માં બનાવવા કરતા ગ્રિલ મશીન માં બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. Dirgha Jitendra -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
સ્પાઈસી બ્રેડ કોન
લોટ બાંધી ને અને તડી ને, કોન બનાવા કરતા, બ્રેડ ને કોન નો શેપ આપી ને , ટેસ્ટી સ્પાઈસી ફિલીંગ સાથે લાવી છું સરસ મજાની વાનગી તમારા માટે Kavita Sankrani -
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
-
😋હેલ્ધી ચિકપીસ પીઝા 😋
#Testmebest #મિસ્ટ્રીબોક્સ 🌷મિત્રો અહિં મેં પીઝા બેઝ ચિકપીસ(છોલે) માંથી બનાવ્યો છે..અને તેના પર પાલક, મગફળી,ચીઝ, કેળાનો સમાવેશ કર્યો છે.. એટલે કે મિસ્ટ્રીબોક્સ ના બધા જ ઘટકો આવરી લઈ ને એક હેલ્ધી ચિકપીસ પીઝા બનાવ્યો છે.. ખુબ જ ટેસ્ટી લાગે છે..તમે પણ ટ્રાય કરજો 🙏 Krupali Kharchariya -
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
બ્રેડ બટર
#ટીટાઈમબાળકોને પ્રિય અને બાળકોને ભાવ તો એવો નાસ્તો જે ચા સાથે લઈ શકાય છે તમે પણ બનાવો બ્રેડ બટર Mita Mer -
More Recipes
ટિપ્પણીઓ