પાસતા

Sudhaben Chatt
Sudhaben Chatt @cook_16926953

પાસતા

પાસતા

પાસતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મીન
  1. 1 કપબોઇલ પાસતા
  2. 1 કપકટ ટમેટા
  3. 1 કપકટ ડુંગરી
  4. 1 કપકટ બેલ પેપર
  5. 1 ટી સ્પૂનચીલી ફલેકસ
  6. 1 ટી સ્પૂનઓરીગેનો
  7. 1 સ્પૂનકેચઅપ
  8. 1મેજીક મસાલા
  9. 1 ટી સ્પૂનઓઈલ

રાંધવાની સૂચનાઓ

10  મીન
  1. 1

    એક પેન મા તેલ નાખો. તેલ ગરમ થયા બાદ એમા ડુગરી,ટમેટા અને બેલ પેપર નાખી પકાવી લો પછી એમા ચીલી ફલેકસ અને ઓરીગેનો નાખી મીકસ કરો.

  2. 2

    પછી એમા મેજીક મસાલો અને નમક નાખી હલાવી લો અને ઉપર ધાણા નાખી સવૅ કરો. #30મીનીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudhaben Chatt
Sudhaben Chatt @cook_16926953
પર

ટિપ્પણીઓ

Similar Recipes