વેજ બિરયાની સાથે મસાલા દહીં

Hima Purohit @cook_16991461
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ એક તપેલી મા પાણી નાંખી ગેસ પર મુકી દો. પાણીમાં તજ નો કટકો, ઘી,મીઠું, તમાલપત્ર નાંખી ચડવો. અડધા ચોખા ચડી જાય એટલે ગેસ બંધ કરો.
- 2
એક લોયામાં વઘાર માટે તેલ અને ઘી બંને સાથે મૂકો. ગરમ થાય એટલે બધા ખડા મસાલા નાખો. પછી જીણી સમારેલી ડુંગળી સાંતળો. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ નાખો. બધા જીણા સમારેલા શાકભાજી નાંખી સાંતળો. અડધા ચડી જાય ત્યા સુધી.લાગે તો થોડું પાણી ઉમેરો.
- 3
પછી તેમા મીઠું, મરચું, હળદળ, ગરમ મસાલો અને બિરીયાની મસાલો નાંખો. અને ભાત ઉમેરી હલાવો. ઢાંકી ને ચડવાદો.
- 4
લાંબી સમારેલી ડુંગળી ને થોડી કૂરકુરી તળી લો.
- 5
બિરીયાની ઉપર તળેલી ડુંગળી છાંટી પ્લેટમાં પીરસો. સાથે દહીંમાં થોડું મીઠું,મરચુ અને ચાટ મસાલો ઉમેરી બિરીયાની સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
-
ચણા બિરયાની (Chana Biryani Recipe in Gujarati)
#FAMઆ રેસીપી મારા ઘરમાં બધાની ફેવરિટ છે. મારા દીકરાને ગમે ત્યારે પૂછ્યું શું બનાવવું છે તો એ એમ જ કહેશે કે મમ્મી ચણા બિરયાની બનાવ. Dipti Panchmatiya -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
#CB10Week10#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
વેજ હાંડી બિરયાની
#RB10#week10#My recipe BookDedicated to my younger sister who loves this very much. Dr. Pushpa Dixit -
-
-
રજવાડી બિરયાની
# ઇ બુક૧# 30#goldenapron3Week 2 પનીર,વટાણા#Fruits - કાજુ, લીલી દ્રાક્ષ Chhaya Panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9217560
ટિપ્પણીઓ