વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ બટર ગરમ કરી તેમાં હિંગ ખડા મસાલા જીરુ બે મિનિટ માટે થવા દો ત્યારબાદ તેમાં વેજીટેબલ મીઠું નાંખી બરાબર હલાવી લો ત્યારબાદ ઢાંકીને તેને પાંચ મિનિટ માટે ચઢવા દો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને રાંધેલો છુટ્ટો બાસમતી રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
હવે આપણી ટેસ્ટી વેજ બિરયાની બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો દહીના રાયતા સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#AA1#amazing august Week 1મુગલ સામ્રાજ્ય સાથે બિરયાની ભારત માં આવી. તેની ઘણી બધી વેરાયટી જોવા મળે છે તેમાંની એક છે પરંપરાગત મટકા બિરયાની. જે શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી તેને ૩ મુખ્ય સ્ટેપમાં તૈયાર કરવામાં આવે છે, પહેલા સ્ટેપમાં બાસમતી ચોખાને ખુશ્બૂદાર ખડા મસાલાઓની સાથે પક્વવામાં આવે છે, બીજા સ્ટેપમાં વિવિધ શાકભાજીને ભારતીય મસાલા, ખડા મસાલા અને દહીંની સાથે પક્વવામાં આવે છે, અને છેલ્લા સ્ટેપમાં પકવેલા ચોખા (ભાત), શાકભાજી અને તળેલી ડુંગળીને દમ વિધિનો ઉપયોગ કરીને વરાળથી મટકામાં પક્વવામાં આવે છે.મટકામાં ચોખા અને વેજીટેબલ નાં લેયર્સ કરી ઢાંકણથી બંધ વાસણમાં ધીમી આંચ પર તેની પોતાની વરાળમાં જ પક્વવામાં આવે છે જેનાથી તે અત્યંત સ્વાદિષ્ટ અને ખુશ્બૂદાર બને છે. પહેલી નજરમાં તમને લાગશે કે આ વેજ બિરયાનીની રેસીપીમાં ઘણી બધી સામગ્રી છે અને બનાવવામાં મુશ્કેલ છે પરંતુ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે જુઓ ફક્ત 30 મિનિટમાં તમારું ઘર બિરયાનીની સુગંધથી મહેકી ઉઠશે. અને સ્વાદ માં તો લાજવાબ લાગે છે. Dr. Pushpa Dixit -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#week2#aaynacookeryclub શિયાળા ની ઋતુ માં વટાણા,ગાજર,કેપ્સીકમ ખુબ સરસ આવે છે.તો આ બધા શાક ભાજી ના પણ ઉપિયોગ વડે મે પંજાબી બિરિયાની બનાવી છે જે ખુબ સ્વાદિષ્ટ બને છે.અને વડી પૌષ્ટિકતાથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15697693
ટિપ્પણીઓ (9)