રાંધવાની સૂચનાઓ
- 1
હૈદરાબાદી મસાલો બનાવવા માટે, સૌપ્રથમ એક કડાઈ માં બટર ગરમ કરવું. એમાં લાલ મરચું ઉમેરવું.ફુદીનો, ખસખસ, કોપરા ખમણ, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરવું. અને સાંતળવા દેવું.આ મસાલો ને ૧૫ દિવસ સુધી એર ટાઈટ ડબ્બા માં ફ્રીઝ માં સાચવી શકાઈ છે.
- 2
હવે બધા શાકભાજી ને કુકર માં એક સીટી વગાડી બાફી લેવું. કેપ્સીકમ ને ઓછા તેલ માં સાંતળી લેવા.
- 3
ચોખા ને બનવાના ૧-૨ કલાક પહેલા થી બાફી લેવા. અને છુટા ઠંડા કરવા મુકવા.
- 4
હવે એક મોટી કડાઈ માં ઘી લેવું. ગરમ થવા દેવું. હવે એમાં કાજુ, લવિંગ, તજ ને સાંતળવાં દેવું. બાફેલા શાકભાજી અને કેપ્સીકમ ને ઉમેરી બરાબર હલકા હાથે મિક્સ કરવું.હવે એમાં
દહીં ઉમેરવું.હવે એમાં બિરયાની મસાલો, ગરમ મસાલો, મીઠું, મરી પાવડર, લાલ મરચું પાવડર ઉમેરવું.૪-૫ મિનિટ સાંતળવા દેવું - 5
હવે તૈયાર કરેલો હૈદરાબાદી મસાલો નાખી બરાબર મિક્સ કરવું. ૪-૫ મિનિટ સાંતળવા દેવું.હવે એમાં રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરવું. હલકા હાથે મિક્સ કરવું. એટલે ચોખા ના દાણા તૂટી ના જાય.૫ મિનિટ સાંતળવા દેવું
- 6
કાંદા ને ઉભા કાપી ને તળી લેવું.
- 7
હવે આ કાંદા ને બિરયાની માં ઉપર થી નાખી દેવું
- 8
બિરયાની ને સ્મોકી ફ્લેવર આપવા માટે, કોલસા ને ડાયરેક્ટ ગેસ ની ફ્લેમ પર ગરમ કરવું. ત્યાર બાદ તેને વાડકી માં લઇ એ વાટકી બિરયાની વાળા પેન માં વચ્ચે મૂકવું. તેના પર ઘી નાખવું. સ્મોક નીકળવાનું ચાલુ થાય એટલે તરત ઢાંકણ બંધ કરવું. ૧ મિનિટ માટે ઢાંકણ બંધ રાખવું
- 9
દહીં ને ખાંડ અને મીઠું નાખી વલોવવું.
- 10
હવે બિરયાની ને સર્વિંગ બાઉલ માં લઇ દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
-
હૈદરાબાદી બિરયાની
#ચોખાહૈદરાબાદ ફરવાની સાથે સાથે તેની વાનગીઓને માટે પણ જાણીતું છેહૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
-
-
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ