બીટ કટલેસ

Disha Prashant Chavda @Disha_11
બીટ કટલેસ
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં ચીઝ ખમણવાની ખમણી થી બીટ ખમણી લેવું. બધા મસાલા અને આદુ મરચા ની પેસ્ટ નાખી કોર્ન ફ્લોર નાખવું. લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરવું.
- 2
ત્યારબાદ કટલેસ નો આકાર આપી થોડી વાર ફ્રીઝ માં મૂકી દેવી.
- 3
નોન સ્ટીક પેન મા સહેજ તેલ મૂકી બંને બાજુ સરખી શેકી લેવી. તૈયાર છે બીટ કટલેસ. દહી કે ચટણી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
મોરૈયા ની ઉપમા
#ડિનર#સ્ટારફરાળી વાનગી છે. અહીંયા મે તેને થોડી અલગ રીતે બનાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
વર્મસિલી બોંડા
#ડિનર#સ્ટારવર્મસીલી નો પુલાવ, ખીર, ઉપમા એ બધી વાનગી લગભગ બધા બનાવે છે. અહીંયા મે તેના પકોડા બનાવ્યા છે. જેમાં થોડો કોકોનટ નો ટેસ્ટ તેને અલગ જ ટેસ્ટ આપે છે. ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યું છે. જલ્દી થી બની જાય છે. Disha Prashant Chavda -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
વેજ. ચીઝ લીફાફા
#ડિનર#સ્ટારમિક્સ વેજ., બટેકા, પનીર અને ચીઝ નાં મિશ્રણ ભરી ને આ વાનગી બનાવી છે. અહીંયા બેઝ માટે મે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
વેજ કટલેસ
#goldenapron3#week 1 આજે મેં golden apron ગાજર નો ,વટાણા,અને બટાકા નો ઉપયોગ કરી ને કટલેસ બનાવી છે. Krishna Kholiya -
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
બીટ ની કટલેસ અને બાજરા ના પકોડા
#snacks#માઇઇબુક#પોસ્ટ ૪વરસાદ ના મોસમમાં ચાર ચાંદ લગાવી દે તેવો નાસ્તો..મારા ફેમીલી નું ફેવરિટ...અને બીટ ખુબ જ હેલ્ધી પણ છે...તો આ વીટામીન થી ભરપુર નાસ્તો તમે પણ ટ્રાય કરો... Dhara Soni -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
-
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9271916
ટિપ્પણીઓ